________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
ભગવાનેાએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ હતી અને પછી ચારિત્ર લીધુ હતું; પણ તેમના દર્શન અને ચારિત્ર વચ્ચે માત્ર નહિ જેવુ...જ અંતર હતું. હવે કોઇ એવે। પ્રશ્ન કરશે કે ત્યારે દીક્ષિત થએલેા હોય, તેમાં કોઇ ગણધરપણાને પામે ખરી કે નહિ ? આશકાનું નિરસન એ છે કે ક્ષાયિક સમ્યકૃત્વનો નિયમ તેા તીર્થંકરને અંગે પણ નથી, તા પછી એવા નિયમ ગણધર ભગવાનેને માટે તે કેવી રીતે હોઇ શકે ? આપણને જ્યાં સુધી ડેા ધરે માલમ ન હોય ત્યાંસુધી માગે જતાં આપણા પગ એ ઉંડા ધરામાં પડી નય એ તદન સંભવિત છે; પરંતુ એવા ઉડા ધરા છે એવી ખબર પડે છે પછી તા આપણા પગ ત્યાં પડે જ શાના ? એજ રીતે આત્મા જ્યારે સમ્યગ્દર્શન જ્ઞાન પામે છે, ત્યારે કઈ પ્રવૃત્તિએ ઉપાદેય છે અને કઈ પ્રવૃત્તિએ પાપરૂપ છે-હેય છે તે તેને માલુમ પડી આવે છે. જૈનદર્શનમાં અને ખીજા દનમાં જે ક્રૂરક છે તે પણ અહીંજ નજર આગળ આવે છે. ખીજા દનો સ્પષ્ટ રીતે એવુ કહે છે કે “ કરશે તે ભરશે !” આ માન્યતા જૈનશાસનને કબુલ નથી; જૈનદનતે બૂમ મારી મારીને કહે છે કે ચાર ગુન્હેગાર છે; પણુ ચેરને તમે જાહેર ન કરી, તેા તમે પેાતે ગુન્હેગાર છો. બીજા સંપ્રદાયા કહે છે કે જે કરશે તે ભેગવશે ત્યારે જૈનશાસન કહે છે કે અવિરતિ એટલે જવાબદારીજ. જે અવિરતિવાળા છે તેજવાબદાર છે. જે હેયવસ્તુના પચ્-કૂખાણુ ન લે તેને પણ જગતમાં થતી 'સામાં જવાબદારી છે. આ વાત તમાને સાધારણ સમજ પ્રમાણે પણ કબુલ
૨૩૨