________________
૨૩૦
સિદ્ધચક્ર માહાત્મ્ય
અઢાર વર્ષની એક છેકરી જોડે સરખાવી જોવા જોઇએ. કરી આપને ઘેર અઢાર વર્ષ કાઢે છે. અઢાર વર્ષ સુધી આપના ઘરને “મારૂં મારૂ' કરે છે, મારૂં ઘર, મારૂ' ઘર કરીને આપને ત્યાં રહે છે; પરંતુ જ્યાં અઢામે વર્ષે હસ્તમેળાપ થયા કે ખીજેજ દિવસથી મારૂં ઘર” કર્યું ? પછી આપને ત્યાં જવું હોય તે કહેશે કે મારે પીયેર જાઉ છુ ! હવે વિચાર કરી કે અઢાર વર્ષની એક છેકરી એક કલાકમાં જો પેાતાનું સાધ્ય ફેરવી નાંખે છે, તા પછી તમે તમારો જીવનપલટા નજ કરી શકે! એમ કાંઈ નથી. જો પૌદ્ગલિકમાંથી આત્મિકતામાં તમે તમારા સાધ્યને નજફેરવી શકે। તા ખ્યાલ રાખજો કે તમે એક નાદાન છેકરી કરતાં પણ નીચે ઉતરી છે! ! પરણ્યા પછી છેકરી નામ લખાવશે તે પેાતાના નામની સાથે પિતાનું નામ નહિ લખાવશે, પતિનુ` નામ લખાવશે ! નાદાન છેકરી દુનિયાના વ્યવહાર ખાતર વર્ષોંના સંસ્કારને પલટી શકે છે; તેા શું તમે આત્માના કલ્યાણને ખાતર તમારા વર્ષોના વ્યવહારને ન પલટી શકે ? ધારે તે જરૂર તમારે હાથે આ વસ્તુ પણ ખની શકે એમ છે. આ સ્થિતિને વિચારશા તા માલુમ પડી આવશે કે સમ્યફ્લૂ સાથેજ મહાપુરુષા એકદમ અખકી ઉઠતા હતા; તે કેવળ વ્યાજબી છે. એમાં અતિશયાક્તિ જેવું કાંઈજ નથી !! ચારિત્ર સમ્યક્ત્વ સાથે.
આ વસ્તુ વધારે સારી રીતે સમજવા માટે બીજું એક ઉદાહરણ લે. એક વેપારી પાસે પાંચ પચ્ચીસ હજા–