________________
૨૩૮
સિદ્ધચક્ર માહાત્મ્ય
આનદ સભ્યજ્ઞાનને રાકનારા જે અનંતાનુબંધી કર્યાં છે તેને તાડનારા પામે છે. તમે સેારટીમાં સે। રૂપીયા ભર્યા છે. સારટીનુ' પરિણામ જાહેર થવાનું હાય તે દિવસે તમે આતુર હૈચે છાપાની રાહ જોઈ રહેા છે. હવે જો તમારા સદ્ભાગ્યે તમાને લાખ રૂપીયાનું ઈનામ લાગે અને તેની જાહેરાતની લીટી તમે છાપામાં વાંચા તે વખતે એ લીટી ઉપર તમારી નજર પડતાંજ તમાને કેવા આન થાય છે તેના વિચાર કરેા. હજી લાખ રૂપીયા તમે જોયા નથી, તમારા ટેબલ પાસે પૈસા આવીને પડયા નથી; પરંતુ એ વખતે તમેને જેવા આનંદ થશે તેવા આન પૈસા લઇને
ઘેર આવશે અને ત્રિજોરીમાં મૂકશે, તે સમયે પણ તમે ને થવાના નથી. આજના યુવાનને બીજો એક દાખલે આપું છું. નોકરીની આશાએ મેટ્રીક સુધી ભણેા, પરીક્ષામાં બેસે, પરીક્ષા પૂરી થાય; પછી રિઝલ્ટશીટ વાંચતાં તેમાં જ્યારે પહેલવહેલું તમારૂ નામ વાંચા છે, ત્યારે કેવા આનંદ થાય છે તે વિચાર! હજી તા સિટિકેટ હાથમાં આવ્યું નથી, નેાકરી મળવાની-વાત તેા હજી દૂર છે. પશુ પાસ થયું !” એટલું સાંભળતાંજ જાણે સ્વર્ગનું વિમાન મળી ગયું એમ લાગે છે!! એજ સ્થિતિ આત્મા અને જ્ઞાનના સંબંધમાં પણ છે. કેવળજ્ઞાન શું છે તે જાણતા ન હતા, આત્માને કેવળજ્ઞાન દન મળશે તેની સમ્યક્ત્વની જે સમયે પ્રાપ્તિ થાય છે તે વખતે પેાતાને લાખની લાટરી લાગ્યાની જ્ઞાન મળ્યાની જાહેરાત પહેલ વહેલીજ વાંચે છે. હવે એ સ ંજોગામાં તેને અત્યાનદુ થાય, તેમાં નવાઈ પણ શી છે વારૂ ? સમ્યક્ત્વની પ્રાપ્તિ
ખબર ન હતી,
આત્મા