________________
૨૨૬
સિદ્ધચક્ર માહાસ્ય
સ્થિતિને અંત નથી અને બીજી સ્થિતિને ઉદય નથી એવી પરમાર્થ દશાને જૈનશાસન મેક્ષ માને છે. બીજા દર્શનકારે પણ એજ સ્થિતિને મેશ કહે છે, છતાં તેમના આચરણે તપાસીએ તે માલુમ પડે છે કે મેક્ષના ખ્યાલથી કેઈ કાશીએ જઈ કરવત મૂકાવશે તે કેઈ“ભગવતી ગંગાજી” કહીને નદીમાં ડુબી મરશે. આવી સ્થિતિ ટાળવાની જરૂર છે અને તે જરૂરિયાત જ્ઞાનથી પૂરી પડે છે. સમ્યગદર્શનવાળા આત્માએ સ્વીકાર કરી લીધું છે, તેને અંગે સાધ્ય તરીકે મેક્ષ છે એ વાત જરૂરી કરી ચૂકી છે, છતાં જીવના સ્વરૂપને અને જીવના ગુણેને ખ્યાલ ન હોય તે ઉપર કહ્યું તેવા અનેક અનર્થો થવાનાજ ! જૈનશાસન ઉપરાંત એકલા આર્યાવર્ત માંજ અનેક સંપ્રદાયે નીકળેલા છે. આ બધા સંપ્રદાયનું મૂળ તપાસે તે માલુમ પડશે કે તેમાં એક પણ સંપ્રદાય એ નથી કે જેણે મોક્ષ ન માન્ય હેય. નાસ્તિકમતવાદી જૈમિનિને બાદ કરીએ તે બીજા સઘળા દર્શનપ્રવર્તકેએ મેક્ષ માને છે. તૈયાયિક, વૈશેષિકે, બૌદ્ધો, સાંખે, બધાજ મેક્ષને માને છે અને મોક્ષ એજ પરમાર્થરૂપ છે એમ સ્વીકારે છે. છતાં તેઓ બધા સમ્યગૂજ્ઞાનને અભાવે મેક્ષ ખુલ્લો અસ્વીકાર નથી કરતા; તે પણ મેક્ષને દૂર હડસેલી દે છે અને મોક્ષને નામે વિવિધ પ્રકારના પાપવર્ધક કાર્યો કરીને કર્મબંધનમાં ફસતા જાય
૧ પરમાર્થ શબ્દ સાધારણ ભાષામાં પરોપકારના અર્થમાં વપરાય છે; પરંતુ પરમાર્થ શબ્દને પૌગિક અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ પરમાર્થ એટલે મેક્ષ (પરમ + અર્થ = પરમાર્થ એવો પણ અર્થ થાય છે.