________________
ચારિત્રપદ
૨૨૫
જાણતે હેય તે સમય આવે મિત્રને બદલે શત્રુની ગરજ સારે છે. અલબત્ત તે જાણી જોઈને શત્રુત્વ અંગીકારતે નથી. તે મિત્રત્વને અંગીકારવાનેજ દા કરે છે, પરંતુ “ભ કણબી કોંબ બળે તે પ્રમાણે મૂર્ખ મિત્ર શત્રુત્વની ગરજ સારે છે! વાનરે . એક વફાદાર વાંદરે હતે. વાંદરો એટલે બધે વફાદાર હો કે ન પૂછો વાત. રાજાએ વાંદરાને અંતઃપુરમાં ચેકી કરવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ રાજા સુતે હતે, વાંદરે પહેરે ભારતે હતે, એટલામાં સાપ નીકળે જે સાપ નીકળે કે તેજ ક્ષણે રાજાના શરીર પર સાપનો પડછા પડે ! સાપને પડછાયે પડતાંજ વાંદરાએ સાપને મારવાની ભાવનાથી રાજા પર એવી સખત તરવાર મારી કે રાજાના બે ટુકડા. વાંદરાએ જે કામ કર્યું હતું, તેમાં શ્રેષબુદ્ધિ ન હતી, વાંદરાએ તે હિતબુદ્ધિએ તરવાર મારી હતી, પરંતુ પરિણામ એ આવ્યું હતું કે રાજા માર્યો ગયે હતું. આ ઉપરથી તમારે શી વસ્તુ ખ્યાલમાં રાખવાની છે તે વિચારે. જ્ઞાનની જરૂર છે, એ તમારે સમજવાનું છે. સમ્યગદર્શનના પ્રતાપે મેક્ષની આશા ઉઘડે છે, પરંતુ જે જ્ઞાન ન હેય તે મેક્ષ મેળવે તે બાજુએ રહે પરંતુ કાશીએ જઈ કરવત મૂકાવવા જાય અથવા અગ્નિ સળગાવીને તેમાં બળી મરે! મોક્ષને નામે આ બધી મૂર્ખતા ચાલી જાય છે, એ સઘળું અટકાવવાને માટેજ જ્ઞાનની આવશ્યકતા છે. ખરેખર આનંદ કયારે ?
જૈનશાસન મેક્ષનું સ્વરૂપ કેવું માને છે ? જન્મ, જરા, મરણ આદિ કાંઈ પણ સ્થિતિ માં નથી, જ્યાં એક ૧૫