________________
જ્ઞાનપદ
૨૧૧
કરવાનુ છે તેના વિચાર કરો. પેલા શેઠીયાની વાત ધ્યાનમાં àા કે સુલસાના જીવનચરિત્રના વિચાર કરો. શ્રેણિક મહારાજાની વાત ખ્યાલમાં લેા અથવા શ્રીકૃષ્ણ, અભયકુમાર કે ભરત ચક્રવતીના વત્તનના વિચાર કરે. બધામાંથી સૂર શું નીકળે છે તે તપાસેા. બધામાંથી સૂર એટલેા જ નીકળે છે કે આ બધા મહાનુભાવાનું સાધ્ય અથવા લક્ષ્ય નક્કી થએલું હતું અને ગમે તેવા આકરા પ્રસંગે આવેલા હોવા છતાં તેઓ એ સાધ્ય અથવા લક્ષ્યમાંથી એક તસુ જેટલા પણ પાછા ખસ્યા ન હતા ! સમ્યગ્દર્શનની આ ખૂબી છે. સમ્યગ્દર્શનમાં એકજ વસ્તુ નક્કી કરવાની છે અને તે એ કે આપણું સાધ્ય શું ? લક્ષ્ય શું? સાધ્ય એજ કે મેક્ષ; તે સિવાય બીજું કાંઇ જ નથી. શ્રી અરિહતભગવાનના ઉપકાર માનીએ છીએ, તેમને પરોપકારી લેખીએ છીએ તેનું પણ શું કારણ છે તેના અહી' ખુલાસા થાય છે. “ મેાક્ષ એજ સાધ્ય ” એ વાત જ્યાં માની લીધી કે પછી આગળ આજી કાંઇ રહેતુંજ નથી; જે મેક્ષ એજ સાધ્ય છે તે પછી એ મેક્ષના માર્ગ દર્શાવનાર તેજ મારા તારક-મારા ઉપકારકર્તા છે એમ માનવું જ પડે છે. અને ભગવાન્ શ્રીમહાવીરદેવ આદિ તીથ કરે। મેાક્ષમાના દક છે અને આચાદિ તેના સહાયક છે એ વાત નક્કી થાય છે ત્યાં તેએ આપણા નેતારૂપ છે એ વસ્તુ પેાતાની મેળેજ સિદ્ધ થઈ જાય છે. કરાડા દેવતાઓ પૂજો તેથી આપણને કશા પણ ફાયદા નથીજ ! ત્રણ જગતમાં બીજા બધા ગમે તે માર્ગે દેખાડનારા હતા; પરંતુ ભગવાન મહાવીર તેા એકલા મામા જ