________________
ચારિત્રપદ
૨૨૧
અને સાધક અને હાયતા પણ સાધન વિના તે બને પણ નકામા છે. ઉદાહરણ તરીકે તમે કલ્પના કરી કે સાત માળના એક બંગàા છે. બંગલાને સાતમે માળે ગેાખમાં એક ધાવણું બાળક છે, નીચે તેની માતા ઉભી છે; માતા ઉપર જઇ માળકને સ્તનપાન માટે હાથમાં લેવા માગે છે, પણ માળે ચઢવાના દાદરજ નથી, તે પછી માતા અને બાળકના મનાભાવ શી રીતે ફળવાના હતા ? વસ્તુત: સિદ્ધ, સાધક અને સાધન એ ત્રણ વસ્તુ હાય, તેાજ માણસ એ ત્રણેમાંથી એક ખીજાના અવલ અને ઈષ્ટ દશાને મેળવી શકે છે; એટલે જેમણે સિદ્ધ દશા મેળવી છે, તેમણે સાધક અને સાધન દ્વારાજ તે મેળવી છે; પછી મેક્ષે જનારા ભલે અતીત કાળના હા, ભલે વત્તમાન કાળના હા કે ભલે અનાગત કાળના હા. આપણે હીરા પારખ્યા નથી.
ત્યારે હવે નવપદની આરાધના કેવી રીતે એ પ્રકારે થાય છે તે જુઓ. કેાધ્વિજ શાહુકારના છેાકરાને માબાપ હીરાની વીંટી પહેરાવે છે. ખાળક તે વીંટી પહેરીને બહાર નીકળશે, એટલે લેાકેા કહેશે કે ભાઇ, એ તા હીરાવાળે છે. લેાકેાએ હીરાવાળેા કહ્યો, પરંતુ હીરા પહેનારને હીરાનું મૂલ્ય નથી. તેને તા હીરા અને કાચ બને સરખા છે. હીરાની જો કોઇ કિંમત હોય તે તે હીરા પહેનારને નથી, પરંતુ તેના માતાપિતાને છે. આપણી નવપદની આરાધના પણુ ઘણે ભાગે એ હીરાના જેવી છે. સિદ્ધચક્રની ઉપાસના એ જૈનોમાં બહુ વ્યાપક ચીજ છે. ગામે ગામે, શહેરે શહેર નવપદજીની આરાધના દરવર્ષે થાય છે. એવાં દહેરાં ભાગ્યે જ