________________
૨૦૯
જ્ઞાનપદ
ખ્યાની કર્મોના ઉદય એ છે. દન માહ (સમ્યગ્દર્શન) પ્રતીતિને રાકે છે અને અનતાનુબંધી કમ ખસે છે, ત્યારેજ તત્ત્વપ્રાપ્તિ થાય છે.
મહારાજા શ્રેણિક અને અભયકુમાર,
જેએ અસ ની એટલે એકેન્દ્રિયાદિ છે તેમને સજ્જડ રાગદ્વેષ નથી, તેથી તેમનામાં હેયત્વ બુદ્ધિ અને અહેયત્વ બુદ્ધિ પ્રાપ્ત થાય નહિ. જેનામાં ઉપાદેય બુદ્ધિ આવેલી નથી, જેણે ગ્રંથિભેદ કર્યાં નથી તેવા આત્મા જો શુદ્ધ દેવાર્દિકને માનનારે હાય તા તે સિંહનું ચામડુ' ઓઢેલા શિયાળ જેવા જ છે. અભયકુમારની દીક્ષાના પ્રશ્ન ખ્યાલમાં રાખેા. એક અભયકુમારે દીક્ષા લીધી, પણ તેના પરિણામે ધમાધસીને પાર નથી રહ્યો. મહારાજા શ્રેણીકને સતામણીના પાર ન રહ્યો, કલ્પના વિનાની સતામણી થઇ, તેમનું રાજ્ય ગયુ, કારાગૃહવાસ મળ્યા અને છેવટે ઝેર ખાઈને મરવું પડ્યું; છતાં શ્રેણિક મહારાજને એવા વિચાર ન આવ્યે કે અભયકુમારે વગર વિચારે કામ કરી નાખ્યું, કાચુ` કપાઈ ગયું, અથવા ભગવાન મહાવીરે આગળ પાછળના વિચાર ન કરતાં દીક્ષા આપી દીધી ! અભયકુમાર પણ એ વાત સારી રીતે સમજતા હતા કે કાણિકની મનેાવૃતિ તે સર્વથા સડેલી છે જ અને પેાતાની દીક્ષાને પરિણામે તે મહારાજા શ્રેણિકને પણ પારાવાર દુઃખ આપશે ! આટલું જાણવા છતાં અભયકુમારે દીક્ષા લેવા જવું કે ન જવું એવા વિચાર કર્યાં ન હતા. એક વાર સંસારને હેય માન્યા એટલે ખલાસ; તરતજ અભયકુમાર સ્વકર્તાથે રવાના થઈ ગયા. શ્રેણિકની સ્થિતિને
૧૪