________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૨૧૦
પણ ખ્યાલ રાખા, તેમણે રાજ ગુમાવ્યું, કારાવાસ વેઠયેા, ચાબકાના ફટકા ખાધા, છેવટે હીરા ચૂસીને મેાતને ઘેર કરવું પડયું તે છતાં તેમણે સત્યના આગ્રહ તજી દીધા ન હતા; કિવા મહાવીર ભગવાનને તેઓ પૂજ્ય માનતા અટકી પડયા ન હતા; અથવા તેમને આરાધ્ય માનતા હતા તે માન્યતાને એક પણ અશ તેમણે એછે કર્યાં ન હતા ! ભગવાન મહાવીરદેવના ચૌદ હજાર શિષ્યા હતા, એ ચૌદ હજારમાં અભયકુમાર દાખલ ન થયા હેત તે તેથી શું ભગવાનને મેાક્ષ મળવાના અટકી જવાના હતા ? જરાય નહિ !! એક અભયકુમારની દીક્ષા થાય છે, પરંતુ તેને અ ંગે કરાડા મનુષ્ય અને અઢાર ગણુ રાજ્યના સંહાર થાય છે. આવા પ્રસંગે મહારાજા શ્રેણિકની તત્ત્વપ્રતીતિમાં જરાસરખી ઉગ્રુપ હેત તે શું થાત વારૂ? શાસનનુ` ઉજ્જવળ પાનું શ્રેણિકમહારાજના સુપાત્ર ઇતિહાસથી શે।ભી નીકળે છે તે ન બની શક્યું હોત !!
૬૬ મેક્ષ ઇન સાધ્યુ. '
હુવે આજના જીવાની સ્થિતિના વિચાર કરો. આજના જીવાની સ્થિતિ એ છે કે જો છેકરા મદિરે જતાં પડી ગયા હાય તા છેાકરાને મંદિરે જતા જ બંધ કરવામાં આવે છે. શ્રેણિક મહારાજાની દશા સાથે આજના જીવેાની દશા સરઆવા અને પછી વિચાર કરે કે આપણે ચઢયા છીએ કે પડયા છીએ, આપણે પ્રગતિ કરી છે કે અવનતિ સાધી છે અને આપણે સુધર્યાં છીએ કે બગડવા પામ્યા છીએ ! હવે એ ઉપરથી આપણે આજના વિષયને અંગે શુ નક્કી