________________
માનપદ
૨૧૩
છીએ વારૂ ? તેમણે મેાક્ષમાગ ને બતાવી દીધા છે તે માટે જ ! હવે જો મેાક્ષમાને બતાવવા માટેજ તીથંકર ભગવાનાનુ આટલું મૂલ્ય છે તે પછી વિચાર કરો કે એ મેાક્ષ અને માક્ષમાની તા કેટલી મહાન કિ`મત હાવી જોઈએ ? ભગવાન્ શ્રી અરિહંત દેવાની અરાધના થાય છે તે પણ એટલા જ કારણથી થાય છે કે તેઓ મેાક્ષમાના દક છે; પર ́તુ જેમને એ મેાક્ષનું જ મૂલ્ય નથી, તેને એ મેાક્ષમાના દકનું પણ કાંઈ મૂલ્ય નજ હોય એ વસ્તુ સમજી શકાય તેવી છે. જેની ઇચ્છા અમુક કેાઈ ગામે જવાની છે, તેવા માણસની નજરે તે ગામનું પાટીયું-ગામનુ' નામ લખેલું પાટીયું-માલમ પડે છે તે તે માણસને હુ આવે છે; કારણ કે જે ગામ તેને જવાનું હતું તે ગામ હવે આવી પહેાંચ્યું છે. તી કર ભગવાના કાંઈ કોઈને ધકકો મારીને મેક્ષે લઈ જતા નથી! ભગવાને તે મેાક્ષપુરી ઉપર મેાક્ષપુરીનું પાટીયુ મારી દીધુ છે. હવે જેને મેાક્ષની કિંમત હાય તે તેા જરૂર એ પાટીયુ નિહાળીને આનંદ પામશે જ; પરંતુ જેને મેાક્ષની કિંમત નથી, તેને તે। મેાક્ષપુરીનુ પાટીયું શોધી કાઢીને ત્યાં જવું એ પણ ટાંટીયા તેડવા જેવું છે! શહેરમાં જવું નથી, શહેરમાં પેસવું નથી, છતાં શહેરના નામનું પાટીયુ' વાંચવાને ઇરાદેજ જે એ પાટીયું શેષતા આવે છે તેના એ પરિશ્રમ અથ વિનાના છે; તેજ પ્રમાણે જેમને મેાક્ષની ઈચ્છાજ નથી, મેાક્ષને જે ઈચ્છાજ નથી તેને માટે અરિહંત ભગવાનેાની આરાધના એ પણ ટાંટીયા તાડવા જેવાજ મિથ્યા પરિશ્રમ છે. જેમ જેમ