________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૨૧૨
દર્શાવનારા હતા; એજ તેમની મહત્તા અને પૂજવાયાગ્યતા હતી. ભગવાનની આ મહત્તા, પૂજનીયતા ખરી છે; પરંતુ તે કાને માટે છે વારૂ ? જે મેાક્ષમાર્ગના ઉમેદવાર હોય તેમને માટેજ, બીજાને માટે નહિ. જે મે ક્ષમાના પ્રવાસી નથી, જેને મેાક્ષમાગે જવું નથી, તેને ભગવાનની મહત્તાનું કાંઈ મૂલ્ય નથી; પરંતુ જેને મેાક્ષમાગે જવુ છે તેને તીર્થંકર ભગવાનાની મહત્તાની કિંમત છે. અરિહંત ભગવાનાની આ કિંમત તદ્દન સાચી છે; પરંતુ હવે એ કિંમત શાને અગે છે તે વિચાર।. ભગવાન મહાવીરને આપણે મહાવીર ’ નામ હતું માટે” પૂજતા નથી એમ તા મહાવીર નામના કેટલાએ માણસે એ ચારીએ કરી હશે, ધાડા પાડી હશે કે લૂટા પણ ચલાવી હશે! પરંતુ આપણે ભગવાન્ શ્રીમહાવીરદેવને એટલા માટે માનીએ છીએ કે તેમણે મેક્ષના મા દર્શાવ્યેા છે માટે. મહાવીર ભગવાન, સિદ્ધમહારાજા, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ સઘળા આરાધ્ય છે—આરાધન કરવા ચૈાગ્ય છે. આટલુ` છતાં ખુબ યાદ રાખો કે ખાવાજી “પ્રસાદ” વહેંચે છે, તે રીતે તીથંકર ભગવાનેા પેાતાના કમંડળમાંથી મેાક્ષરૂપી પ્રસાદ કાઢીને વહેંચતા નથી. તીથ કર મહારાજે તે માત્ર માને દર્શાવે છે; પછી એ માર્ગે પ્રયાણ કરીને મેાક્ષ મેળવવા એ સૌ સૌના પેાતાના હાથની વાત છે; અર્થાત્ તી કરભગવાન એ મે ક્ષમાના આંગળી ચીંધનારા છે એમજ આપણે કહી શકીએ છીએ. ધક્કો મારીને મેક્ષે લઇ જવાતા નથી.
ભગવાન્ શ્રી મહાવીરદેવની અને બીજા તીથ કર ભગવાનાની આપણે આરાધના કરીએ છીએ તે શા માટે કરીએ
6