________________
૨૦૮
સિદ્ધચક્ર માહામ્ય દેવાતી હોય તે તે માટે પણ વાંધો નથી. ખસ હેય છે એમ માને છે, પરંતુ તેને ત્યાગવાની શક્તિ નથી. એ જ પ્રમાણે આશ્ર ભલે છેડવાની શક્તિ ન હોય; પરંતુ આશ્ર હેય છે એમ જે માને છે અને તેવી આત્માની પરિણતિ રહે છે તે આત્મા આ સેવતે હેવા છતાં અંતઃકેડીકેડીથી વધારે સમય માટેના કર્મો બાંધતે નથી એટલે તેને પ્રભાવ છે. તમારે પરિગ્રહ ખરાબ છે, અથવા તે સાધુએાએ પરિગ્રહ ત છે માટે સાધુઓ પ્યારા છે. એ બેમાંથી ગમે તે એક વાત તે માનવી જ પડશે. પરિગ્રહ ખરાબ છે એમ માનીને પરિગ્રહના ત્યાગમાં પ્રવૃત્તિ ન થાય એ જુદી વાત છે; પરંતુ પરિગ્રહુ ખરાબ છે એવી આત્માની પરિણતિ તે જરૂરજ થવાની જરૂર છે. ચકવતના રાજ્યમાં ચક્રવતીએ પોતાના બાળકને દીક્ષા અપાવતા હતા અને ઉલટા પિતે આવીને એ નવ દીક્ષિતેને વંદના કરતા હતા. ચક્રવતી ભરત મહારાજાએ પિતાના પુત્ર મરીચિને દીક્ષા આપી હતી. ભગવાન શ્રી– કૃષ્ણચંદ્ર મહારાજે સ્ત્રીઓ માટે સંગ્રામ અને લૂંટફાટે કરી હતી, પરંતુ એજ પત્ની જે દીક્ષા લેવા તૈયાર થાય તે પોતે ઉત્સવ કરતા હતા, પોતાના હાથે પિતાની પુત્રીઓને દીક્ષા અપાવી હતી. અર્થાત્ તેઓ દીક્ષા લઈ શક્યા ન હતા; છતાં તેમણે દીક્ષા ઉપાદેય છે એમ તે સતત માન્યું હતું. વસ્તુને હેય માનવામાં આવે છે. આત્મા અમુક વસ્તુને હેય માને છે, છતાં તે હેય માનેલી વસ્તુને પણ છોડી શકતું નથી; એનું કારણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યા