________________
૨૦૪
સિદ્ધચક્ર માહામ્ય ઈચ્છા મુજબ પુત્રની માગણી કરી છે. જો કે સુલસાએ પિતાના પતિને પુત્ર માટે બીજી સ્ત્રી પરણવાની અનુમતિ આપી છે, પણ તે બીજી સ્ત્રી પરણતું નથી. તેથી સુવાસાએ દેવતા પાસે પતિના સંતેષ ખાતર પુત્રની માગણી કરી છે. ત્યારે હવે સુલસા જેવી અને પેલા શેઠીયાના જેવી સ્થિતિ શાથી મળે છે; કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને વિચાર કરે. આવી સ્થિતિ એનું જ નામ સમ્યગ્દર્શન છે. સ્વપ્નામાં પરણે તેઓ ખુશખુશાલ !
હવે આજે તમારા હૃદય તપાસે. સ્વપ્નામાં પણ એક દિવસ એ વિચાર આવે કે બે છોકરાના લગ્ન કર્યા તે આનંદ આનંદ ! પણ બીજે જ દિવસે એવું સ્વપ્ન આવે કે બે છોકરાએ દીક્ષા લીધી તે તે સમયે હદયની છબી લો કે શી સ્થિતિ છે તેની ખબર પડે. હવારે બ્રાહ્મણ ઘેરે આવે છે એવી આશિષ આપે છે કે છોકરાને ધેર છોકરા થાઓ ! તે બસ આનંદ આનંદ! બ્રાહ્મણમાં છોકરાને ધેર છેકરા કરવાની કે છોકરા લઈ લેવાની કશીજ શક્તિ નથી છતાં તેથી આનંદ થાય છે પરંતુ સવારના પહોરમાં બારણે દાતણ કરવા બેઠા છે ત્યાં આવીને કઈ એ આશીર્વાદ આપે કેઃ બરા છેકરા અને પિસાટકાથી છુટા પડજે !'
તે હવારે ચા પીવાને બદલે ધારીયાં ઉછળે અથવા તે ડાચું રડવા જેવું થઈ જાય ! ધર્મલાભ એ શબ્દ તે મોઘમ રાખ્યો છે. ધર્મલાભનો સ્પષ્ટ અર્થ કરીને તેજ તમને કહેવામાં આવે તે ધર્મલાભથી તમને