________________
૧૪૫
સિદ્ધચક્ર માહાત્મ્ય
પડે છે કે નમા અરિહંતાણુમ; એના અર્થ એ છે કે ધર્મનાજ સંસ્કારથી શ્રીપાળમહારાજાના અણુએ અણુ ભરપુર છે. દવા દેખાય છે પણ ધમ ખાવા જાય છે.
રાગ થાય, તાવ આવે તેવે પ્રંસગે કાઈ દવા, દાક્તર કે વૈદ્યની વાત કરે છે તે તરત રસ પડે છે; પરંતુ જો કાઈએ ધર્મની વાત કરી કે જોઇ ત્યા કેવા કટાળે આવે છે તે ! શ્રીપાળમહારાજાની રિદ્ધિસિદ્ધિ, સમૃદ્ધિ સાંભળીએ છીએ ત્યારે આપણે આશ્રયથી આભા બની જઈએ છીએ અને એ અફાટ સપત્તિમાં આપણું મન ભરાઈ જાય છે. પરંતુ શ્રીપાળમહારાજાએ પાડેલા આ સ`સ્કાર જોઇને સ સ્કાર પાડવાનું માનસ આપણા મનમાં ઉભરાઈ આવે છે ખરૂં કે ? શ્રીપાળમહારાજાએ પાડેલે આ સંસ્કાર કેવા દૃઢ હશે અને તે કેવા મહત્ત્વના હશે એ વિચારો. તમારે શિરે કેાઈ ભય નથી, જોખમ નથી, ત્યારે એવા દૃઢ નિશ્ચય કરે કે છ મહિના સુધી મેાંઢથી નમે અરિહંતાણુમ સિવાય બીજો શબ્દ ખેલવા નથી. ભલે મન બીજી બાજુએ જાય, તેની પરવા નથી, મનને જ્યાં ફાવે ત્યાં જવા દે; પરંતુ વચનને તા સ્થિર રાખે! ! પરંતુ એટલું એ બનતું નથી ! ધારેલુ છતાં પણ આટલું અનતુ નથી ત્યારે વગર ધાર્યે શ્રીપાળમહારાજાના મુખમાંથી નમા અરિહંતાણુ શબ્દ નીકળે છે; ત્યારે એ સંસ્કાર કેટલેા જબરો હશે તે સમજી લ્યે. વૈદ દાક્તર આપણને ચેતવણી આપે કે “ હવા, દવાદારૂથી આરામ થવા અય છે, મેાતના તેડાં આવી લાગ્યાં છે! પણ તે છતાં આપણી ઉંઘ નથી ઉડતી ! આપણે સળવળતા નથી
tr
ܕܕ