________________
૧૬૬
સિદ્ધચક્ર માહાભ્ય વેપાર હમણાં તેજ છે, અને આ દુનિયાને ત્રેવીસ કલાકને ધંધે છે. હવે ચાવીસમા કલાકમાં શ્રીપાળચરિત્રને રાસ સાંભળે, પરંતુ તેમાં નવું શું? “શ્રીપાળ મહારાજાની સમૃદ્ધિ તે ખૂબ ભારી હે ! અને વહુ કેવી મળી ? રૂપરૂપને ભંડાર, રાજકુમારી! મહારાજા નસીબવંતે તે ખરે” હવે વિચાર કરે કે શ્રીપાળચરિત્ર સાંભળવા છતાં દુનિયાની વૃત્તિમાં ફેર પડયે કહી શકાય કે ? બીજે પ્રયત્ન જ કયાં છે ?
રેજની ત્રેવીસ કલાકની શી વૃત્તિ હતી ?પદ્ગલિક પદાર્થોમાં રાચવું ! હવે વીસમા કલાકે શી વૃત્તિ થઈ ? એની એજ ! ! ફેર પડયો હોય તે એટલેજ કે ત્રેવીસ કલાક પાપપુણ્ય, ધર્મ અધર્મ વગેરે ગમે તેથી પૌગલિક સંપત્તિ મળે છે તેમાં રાચતા હતા, ત્યારે ગ્રેવીસમા કલાકમાં ધર્મારાધન કરનારાને નામે જમા થએલી પૌદ્દગલિક સમૃદ્ધિને જોઈને રાચીએ છીએ. આ રીતે શ્રીપાળમહારાજાને રાસ શ્રવણ કર્યા છતાં સાંભળનારની વૃત્તિ હજી પદગલિક ચમકારમાં જ ગઈ છે, કારણ કે તેણે રસકથા તરીકેજ ધર્મકથાને પણ શ્રવણ કરી છે. આને અર્થ એ છે કે ચાલીસ પચાસ વર્ષ સુધીની આપણે આરાધના કરી છે; વારંવાર શ્રીપાળ, મહારાજાનું ચરિત્ર શ્રવણ કર્યું છે, તે છતાં આપણે હજી આત્મકલ્યાણને સ્પર્શ પણ પામી શકયા નથી. પ્રાચીન કાળનું એક ઉદાહરણ સાંભળે. પોતર રાજાને વૈરાગ્ય આવે છે, વૈરાગ્યથી વાસિત થએલા તેને ત્યાગી હદયે તે દીક્ષા લેવાને પ્રસ્થાન કરે છે; રાજાએ હજી દીક્ષા લીધી