________________
૧૭૮
સિદ્ધચક્ર માહાભ્ય હુકમ તેજ ત્યાં ઈન્સાફ છે. રાજયને દ્રોહી હોય તે કદી સૈન્યમાં પોષાય છે ? નહિ જ ! તે પછી શાસ્ત્રને બેવફા એ માણસ શાસ્ત્રને પિષાય અરે નહિજ ! સૈન્યમાં રાજદ્રોહ કરનાર સિનકને ગાળીબાર થાય છે ત્યારે શાસનસેનામાં દ્રોહ કરનારની એ સ્થિતિ છે કે તેને શાસ્ત્ર બહાર મૂકાય છે. જમાલિ અને મહાવીર ભગવાનનું જ ઉદાહરણ તમે ધ્યાનમાં લે. જમાલિ અને ભગવાનું શ્રી મહાવીર દેવ વચ્ચે માત્ર એક અક્ષરને જ ફરક હતે. જમાલિ કેડે કડે એ ઉચ્ચાર કરતા હતા, ભગવાન શ્રી મહાવીર દેવ કડેમાને કડે એવું બેલતા હતા. જમાલિ ભગવાન મહાવીરના પરિવારને, મહાવીરને આત્મીય આત્મા હતે. ભગવાન સાથે યશોદાએ દીક્ષા લીધી ન હતી. યશોદા ઉપર ભગવાન પિતાને પ્રભાવ પાડી શક્યા ન હતા. ભગવાનની દીક્ષા થઈ ત્યારે બીજા કોઈ પણ તેમની સાથે દીક્ષા લેનારા ન હતા. હવે જમાલિને પ્રસંગ જુએ. જમાલિ દીક્ષા લે છે ત્યારે તેની પત્ની પ્રિયદર્શના એક હજાર બીજી રાજકુમારીઓ સાથે દીક્ષા લે છે. જમાલિ સાથે પણ પાંચસે રાજકુમારે દીક્ષા લે છે; આ આત્માની ત્યાગપ્રિયતાને તમે ઓછી ધારશે નહિ, છતાં તેમને કડે માને કડે એમ ન ઉચ્ચાયું તેના પ્રતાપે શાસન તેમને શાસન સામ્રાજયની બહાર કાઢી મૂકે છે ! શાસનમાં અખંડ વફાદારી જોઈએ ?
શાસનને જે વફાદાર નથી તેને શાસનમાં રહેવાને કોઈ જ અધિકાર નથી. શાસન અખંડ છે, અભંગ છે તે