________________
જ્ઞાન પદ
૨૦૧
દેવ, ગુરુ કે ધર્મ પર ટીકા થાય છે ત્યારે તેને જવાબ વાળી દેવા કેટલા માણસે તૈયાર થાય છે? જ્યારે દેવતાનું પિતાનું અપમાન થાય છે છતાં સમ્યક્ત્વ પામેલે આત્મા તેને જરાય પિતાનું અપમાન ગણતું નથી. મંત્રતંત્રને ઉપયોગ પણ શાસન માટે કરાય નહિ, પણ જે તેવા કે મંત્રની કેઈને પ્રાપ્તિ થઈ હોય તે તે માણસે એ મંત્રાદિને ઉપયોગ પિતાના સ્વાર્થ માટે તે જરૂર જરૂર કરતજ એમાં શંકા નથી. આથી સામાન્ય માણસેને-સમ્યકૃત્વ પામ્યા વિનાના માણસોને એવી મંત્રાદિકની જે પ્રાપ્તિ થાય તે તે પણ તેમને બેશક ભયરૂપ છે. નાના બાળકને દાખલે લે. બાળકને ઘરેણું મળે છે. તેને ઘરેણાં પહેરાવીએ છીએ, તે એનું પરિણામ એ આવે છે કે ગુંડાઓને હાથે તેમનું મોત નીપજે છે ! અર્થાત્ બાળકોને જેમ સેનું મળે છે. તે તેમના નાશનું કારણ બને છે; તે જ પ્રમાણે આજના માણસને પણ જે મંત્રાદિની પ્રાપ્તિ થઈ હોત તે તેથી પણ તેમનું અનિષ્ટ જ થાત એ વાત નક્કી છે. આજના આત્માઓમાં નિઃસ્વાર્થતા અને સ્વાર્થવૃત્તિ કેટલે અંશે ભરેલાં છે તેને ખ્યાલ રાખે. મંત્રતંત્રાદિકની બાબતને પણ ખ્યાલમાં રાખીએ તે પણ એટલું તે જરૂર જ કહી શકાય કે શ્રાવકે એ બાબતમાં સ્વાર્થી હોય અર્થાત્ મંત્રતંત્રને તેઓ પિતાના અંગત હિતમાં ઉપયોગ કરે એ કદાચ શક્ય હોય, પરંતુ આચાર્યો તે એ બાબતમાં તદન નિઃસ્પૃહી છે છતાં એવું બલનારા શ્રાવકે મળી આવે છે કે આચાર્યોને પણ એ