________________
જ્ઞાનપદ
૧૨૯
કે,
રહ્યા. દેવતાઓએ કહ્યું, “ માંગ ! માંગ !શું માંગે છે, તું જે માગતા હોય તે આપવાને તૈયાર થયા છું' ! ” શેઠીયા ઉપર કેાઈ વાસુદેવ કે કોઈ ચક્રવતી પ્રસન્ન થયા ન હતા; પરંતુ સર્વશક્તિમાન્ એવા દેવતા પ્રસન્ન થયા હતા, અને તેમણે તે શેઠીયાને જે જોઇએ તે માંગી લેવાની આજ્ઞા કરી હતી. આ વખતે જો આજના કેાઈ શેઠીયા હાત તે જરૂર માગત મારા સાત માળના બંગલાની બારીએથી મારા છેકરાના છેાકરાની વહુને સેનાની ગેાળીમાં માખણુ વલાવતી મને બતાવા !'' પણ તે સભ્યષ્ટિ શેઠીયાએ દેવને શુ જવાબ આપ્યું. તે વિચારા. એ જવાબ સાંભળીનેજ માત્ર સત્તાષ ન માનશે. એ સાંભળીને જ્યારે તે ઉત્તરના હાર્દને સમજવાના યત્ન કરશેા, ત્યારેજ તેની સાચી ખૂબી તમારા લક્ષમાં આવી જશે. સમ્યગ્દૃષ્ટિ જેને પ્રાપ્ત થએલી છે એવા શેઠીયા દેવતાને કહે છેઃ “ તારી પાસે મારે કાંઈ માગવાપણુંજ નથી, કારણ હું માગું તે આપવાની તારી શક્તિ નથી. ’ સમ્યક્ત્વપ્રાપ્તિ પછીની અપૂર્વ સ્થિતિ.
હવે આ ઉત્તરનું હાર્દ સમજા. ખાલી શબ્દ કાને પડે એટલે “ જો કેવા શેઠીયા ! ’” એમ કહી બહારની વાત બહાર ઉડાડી દેશેા નહિ. પણ અનેા વિચાર કરે કે જ્યારે પેલા શેઠીચે પૌલિક વસ્તુઓ આપી શકે એવા દેવતાને આવા ઉત્તર આપે છે, ત્યારે તે આત્મા કેટલેા વળેàા-કેવા લીન થએલા હશે ! આ શેઠીયા સામાયિકમાં, પૌષધમાં કે દહેરામાં બેઠેલા નથી; ત્યાં બેઠેલા હીત તા જુદી વાત હતી.
46