________________
૧૯૪
સિદ્ધચક્ર માહાગ્યા આવા ગોલૈયાઓને કાઢી નથી મૂકતે તેમને પણ જમવા તે આપે છે. પણ ઘરધણી સરભરા તે તેનીજ કરે છે કે જે સરભરા કરવા યેાગ્ય છે અને આમંત્રણ કરીને જેમને બેલાવેલા છે. શ્રીપાળચરિત્રમાં આવેલા પૌગલિક અંશને ગેલિયા તરીકે સ્થાન છે; ચરિત્રના ત્રણે ખંડ ગોલીયા તરીકે છે, પરંતુ આમંત્રિત તરીકેનું સ્થાન તે માત્ર ચોથા ખંડને જ છે. જેમાં તત્વનિરૂપણ છે, પૌગલિક રિદ્ધિસિદ્ધિને નેતરૂ દેવામાં આવતું જ નથી. સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, વિરતિપણે પામે છે એટલે તેને તે પૈગલિક સંપતિને નેતરું દેવાનું બંધ જ થાય છે; પરંતુ આત્માની તન્મયતા એ એટલી ઉતમ છે કે પૌગલિકતા એ એમાં ગોલિયા તરીકે આવીને અણુઈ પણ ઘુસી જ જાય છે. આજ કારણથી શ્રીપાળચરિત્રના ત્રણ ખંડની સ્થિતિ ગોતૌયા જેવી કહી છે અને માત્ર ચોથો ખંડ તેને જ આરાધવા યોગ્ય માન્ય છેશાસ્ત્રને મુદ્રાલેખ-જૈનશાસનને મુદ્રા લેખ પિગલિક સંપત્તિને ઈચ્છવાને છેજ નહિ, અર્થાત્ શ્રીપાળમહારાજાના ચરિત્રમાં પહેલા ત્રણ ખંડમાં જે વસ્તુ છે, તેનેજ જે શાસકાર આરાધ્ય યા ઈષ્ટ તરીકે જણાવે તે પરિણામે શાસ્ત્રકારનું શાસ્ત્રકારપણું જ ઉડી જાય છે.
સર્વ સાવદ્યથી વિરકત રહે અને જગતના સર્વ ને એ પંથે લાવ” એ જૈનશાસનને મુદ્રાલેખ છે. શાસનને એ મુદ્રાલેખ સાધુએજ બધે પ્રર્વતાવે છે. અરિહંત ભગવાન, આચાર્યો, સિદ્ધો એ સઘળાને મુદ્રાલેખ એજ છે કે મોક્ષનું પ્રયાણ, તેમના આ મુદ્રાલેખને પ્રર્વર્તાવનાર–તેમાં સહાય કરનાર તે સાધુ મહારાજાઓજ છે. જે સ્થળે અર્થ