________________
૧૯૬
સિદ્ધચક્ર માહા
નિષ્પન્ન થાય છે તેનાથી દેજ છે. “ના અરિહંતા થી નમે છે નવ સાહૂ ” સુધી કહેલ મંત્ર “ભુત ” છે. એ “પંચ નમસ્કારરૂપી શ્રતસ્કંધ તે સઘળા પાપનો નાશ કરનાર થાઓ. ?? એજ તેને સાચે અર્થ છે. વ્યાકરણની દૃષ્ટિએ આ મંત્રને તપાસી જેશે, તેજ એને અર્થ તમારા ધ્યાનમાં આવશે. જ્ઞાન એ કાંઇ વ્યક્ત વસ્તુ નથી; જ્ઞાન અવ્યક્ત છે. સૂત્રે આગમે ઈત્યાદિ એ જ્ઞાનને સંગ્રહી રાખનારી તિજોરીમાં છે અને વ્યાકરણ એ તિજોરીઓના તાળાને ઉઘાડનારી ચાવીઓ છે. જે આખા મંત્રને અર્થ એ ન હેત; કે એ પાંચે નમસ્કાર પાપનું નાશ કરનારા છે તે “અસ” શબ્દને બદલે “હું” શબ્દ નવકારમંત્રમાં વાપરવામાં આવ્યા હતા પરંતુ તેમ થયું નથી, અને બહુવચનને પ્રવેગ થયે છે એ ઉપરથી જ માલુમ પડે છે કે “પાંચને નમસ્કાર કહ્યા છે જેમાં એ શ્રુતસ્કંધે તે મહામહિમાવાળે હોઈ સર્વ પ્રકારના પાપનું નાશ કરનાર છે! ઉદ્દેશ શું હવે જોઈએ તે વિચારે.
આરાધનાની લાંબી ક્રિયાઓ વગેરેનું પરિણામ જશે તે તેમાં પણ એજ હેતુ છે કે પાપને નાશ ! અને આ શ્રુતસ્કંધ ભણવાની પાંચ મિનિટની ક્રિયાનું ફળ જશે તે તે પણ એજ છે કે પાપને નાશ! કુતસ્કંધની આરાધના પાંચ મિનિટ છે; પરંતુ તેને પણ ઉદ્દેશ જોશે તે એટલેજ છે કે પાપને નાશ! અને તત્પશ્ચાત દિવસના દિવસે, મહિનાઓના મહિનાઓ અને વરસેના વરસ સુધી ચાલ્યા