________________
૧૯૫
જ્ઞાનપદ
અને કામની ઇચ્છાને વધારવામાં આવે છે ત્યાંથી સાધુપણું વગર કહેજ નાસી છૂટે છે. જે સાધુ અ કામની અભિવૃદ્ધિને ઉપદેશે છે અથવા જેના સીધા અથવા આડકતરા યને અથવા મૌનરૂપી મુંગા ટેકાથી અકામની આરાધનાને પ્રબળ થવામાં મદદ મળે છે તે સાધુ સાધુના પાષાકને પહેરનારા હોવા છતાં સાધુ નથી; પરતુ તે મેાહ– મહારાજાના ગુપ્તતા છે-મૈાહના છુપા જાસુસ છે. એવા સાધુ તે ધર્મ સામ્રાજ્યના એક ઘટક છે અથવા ધર્મરાજાના સેવક છે એમ કહી શકાતું નથી. સાધુત્વ નહિ ટકી શકે એવી રીતિ નીતિ સાધુ ગ્રહણ પણ કરી શકતાજ નથી. એટલાજ માટે શ્રીપાળચરિત્રના પહેલા ત્રણ ખડાનું સ્થાન ગેલૈયા તરીકે કાયમ રાખ્યું છે; ચેાથા ખડમાં કહેલી તત્ત્વકથા એજ ધ્યાનમાં લેવાની છે. નવપદની આરાધનામાં કેમ કટિબદ્ધ થાઉં, કના નાશ કેવી રીતે થાય છે અને આત્માના ગુણા કેવી રીતે પ્રકાશ પામે છે એ તત્ત્વા ચેાથા ખડમાંથી સમજવા ચેગ્ય અને ધ્યાનમાં લેવા ચેગ્ય છે. આરાધના લાંખા સમયની છે; પરંતુ નવકારમાં આરાધનાના સમય કેટàા છે ? ફક્ત પાંચ મિનિટનેાજ! એ નવકારમંત્ર કયા ફળને ઉદ્દેશીને છે; તેના વિચાર કરેા, ‘જ્ઞા પંચ નમુક્કાર' એના અર્થ શું થાય છે તે તપાસેા. સાધારણ રીતે તે એમ લાગે છે કે એસે પાંચ નમુક્કાર. ” એના અર્થ આ પાંચ નમસ્કાર એવા છે. પરંતુ આખા મંત્રને એક સાથે વિચારશેા અને ધ્યાનમાં લેશે ત્યારે માલુમ પડશે કે એના અર્થ સાધારણ રીતે જે