________________
જ્ઞાનપદ
૧૯૩
વસ્થામાં લાવવાને છે. બાહ્ય સાહ્યબીએ, ભાહ્ય વૈભવના સાધના એ સઘળું વગર ઇચ્છાએ આવનારી વસ્તુએ છે; એની આરાધના ધમી આત્માને કરવાની હાયજ નહિ. ધમી આત્માએ તા આત્માના કલ્યાણની ભાવનાથી મેક્ષપ્રાપ્તિને માગે જ આગળ વધે છે; પરંતુ એ માર્ગે આગળ વધતાં વગર માંગે તેમને પુછ્યળરૂપ પૌદ્ગલિક સામગ્રી આવી મળે છે. શ્રીપાળ મહારાજાની અંખડ ભક્તિ શું પૌદ્ગલિક વસ્તુઓ પરત્વે હતી ? નહિ ! ! તેએ તલ્લીન બની ગયા હતા, તે ફક્ત નવપદની આરાધનામાંજ ! પણુ એ નવપદની આત્મકલ્યાણ અર્થે થતી આરાધનાથી તેમને વગર ઈચ્છે પૌગલિક વૈભવ મળી ગયા હતા. જે કાઇ એ પૌલિક વૈભવ મેળવવાનીજ દૃષ્ટિ રાખે છે, તેને માટે તા આ ભવસાગરમાં રખડવા સિવાય બીજો છૂટકા નથી ! એજ રીતે તમારે સમજવાનુ છે કે શાસ્રકારે જે રસકથા કહી છે તે આદરવા માટે નથીજ કહી; પરંતુ આરાધનાની ભવ્યતા કેટલી વિશાળ છે તે દર્શાવી આપવા માટેજ રસકથા કહી છે. ત્યારે હવે વિચાર કરો કે શ્રીપાળચરિત્રમાં પૌલિક સામગ્રીને માટે કેટલે અંશે સ્થાન છે? જવાબ એ છે કે શ્રીપાળચરત્રમાં પૌલિક વભવને સ્થાન એક અંશે પણ નથી ! ! જૈનશાસનના મુદ્રાલેખ શું ?
ગામમાં ન્યાત જમે છે ત્યારે આમ ત્રણે જમવા ગએલા, ગુજરાતમાં કેટલેક સ્થળે ઘાલ્લા ' શબ્દ પણ વાપરે છે) વગર તેટ જમવા આવીને ઘુસી જાય છે ! ઘરધણી પેાતાના ઔદાય થી
૧૩
તેમાં ગેલૈયા (વગર
ગાઢલૈયા' ને બદલે
"