________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૧૮૦
એક માત્ર આગમની પરવા ?
હવે વિચાર કરે। કે આચાય ની સારી દશા ક્યારે, અને એની માઠી દશા કયારે ? આચાયમાં સમ્યક્ત્વ હોય છે અને તેજ આચાર્ય સમ્યક્ત્વપૂર્વક માર્ગ નિરૂપણ કરે છે તા એ આચાય તીર્થંકરની સરખામણીમાં બેસવા ચાગ્ય છે. પરંતુ આચાર્ય સમ્યક્ત્વ ચૂકીને વાત કરે તે એનું સ્થાન કાપુરુષ તરીકે છે. આચાર્ચીના હાથમાં શાસનની લગામ આપવામાં આવી છે; પરંતુ આચાર્યથી એ લગામ વડે ઘેડાને શાસને ઠરાવી આપ્યા છે તે સિવાય બીજે માગે નહિજ ચલાવી શકાય. આ વાત લક્ષમાં લેવા ચૈગ્ય છે. જે સમયે આ વાત ધ્યાનમાં આવશે ત્યારે કમલપ્રભ આચાર્યના જીવનના એક પ્રસંગની સત્યતાના સાચા ખ્યાલ આવી શકશે. કૅમલઆચાય એ'સીમી ચેાવીસી પર થયા હતા. તે સમયે ચૈત્યવાસી ગેારજી હતા, કેટલાક ગેારજીએ એ કહ્યું કે, “આપણે સેવા, પૂજા કરવી જોઇએ, જિનપૂજા કરવી જોઈએ અને મદિરાની સંભાળ લેવી જોઇએ.” બીજાએએ કહ્યું “ ગારજી એ તેા દુણાએલી દાળ જેવા છે. દુણાએલી દાળ નથી કાઠાની, નથી કોઠારની ? તેમ આપણે ગેરજી નથી શ્રાવક, નથી સાધુ; એટલે આપણને પણ જિનમંદિર કે પ્રતિમાપૂજાની જરૂર નથી. તેવા આપણેા અધિકાર નથી.” હવે વાત આગળ વધી, આ વાતના નિર્ણય લાવવા આચાય શ્રીકમલપ્રભસૂરિજીને તેડાવ્યા. કમલપ્રભસૂરિજીએ નિય આપી દીધા કે સાધુ, સાધુપણામાં હેા કિવા શિથિલપણામાં હા, પરંતુ સાધુપણામાં પુજા કરવી એ કલ્પે નહિ. સાધુના