________________
૧૮૪
સિદ્ધચક્ર માહાત્મ્ય
કે સ્ત્રી અને સ્પર્શ કરવા આવે છે !” આચાર્યશ્રીને એમ લાગ્યું કે જે ખ્યાલ ન હતો એમ કહીશ તે કદાચ વિરેધીએ એમ પણ કહેશે કે જેમ તમેને એ વખતે ખ્યાલ રહ્યો ન હત; તેમ તમને શાસ્ત્રના નિર્ણય આપવામાં પણ ખ્યાલ રહેતું નથી અને તમે જિનમંદિર સંબંધી આપેલો નિર્ણય પણ એજ રીતે ખ્યાલ વગરને છે ! તીર્થંકરનામકર્મ પળમાં ખલાસ !
આવા ભયથી આચાર્યશ્રીએ પ્રમાદને–પિતાનાથી થયેલા પ્રમાદને પ્રમાદ ન કહ્યો એટલે તે વિરોધીઓએ બીજે પ્રશ્ન કર્યો “ તમે જૈનદર્શનને સ્યાદ્વાદદર્શન માને છે કે એકાંત માને છો ?” આચાર્યશ્રી આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગુંચવાડામાં પડી ગયા ! જે આચાર્ય શ્રી સ્યાદ્વાદ કહી દે છે તે તેનું પરિણામ એ આવે છે કે આચાર્યશ્રીના વિરોધીઓની જીભ બંધ થઈ જાય છે અને જે આચાર્ય શ્રી પ્રમાદને “પ્રમાદ ” કહે છે તે પ્રશ્નપરંપરા ચાલુજ રહે છે. જનધર્મમાં સત્યનું સ્થાન કેટલું મહાન છે, તેને
ખ્યાલ કરો. બીજા દર્શનમાં તે ન વા કુંજ વા | કરવાની પણ છૂટ છે; પરંતુ અહીં તે તેટલી પણ છૂટ નથી. સત્ય તે સત્યજ, તેમાં જરા પણ અલન થાય તે એ ખલનને આ શાસન નિભાવી લેતું નથી. ભક્તોને માટે આ શાસનના ભગવાન જુઠું બોલતા નથી. અહીંતે સેએ સે ટકા એવી અપવાદ રહિત સત્યનીજ કિંમત માન્ય છે. આચાર્યશ્રીએ આ રીતે પ્રમાદને પ્રમાદ ન કહ્યો અને સ્યાદ્વાદ શબ્દથી તેને બચાવ કર્યો ત્યાં તે તીર્થકરનાકર્મ