________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
સભ્યશ્ર્વરૂપ અડગ વફાદારી જેણે જાળવી રાખી છે; તેવી વફાદારીનું ઇનામ તે અંધ પુદ્ગલપરાવર્ત્ત માં મેક્ષ એ છે. જેણે સમ્યક્ત્વ પાળેલું છે તેવા આત્મા અ પુદ્ગલપરાવત્તમાં માહ્ને જવાનાજ જવાના એ સત્ય છે. જગતમાંજ આ વફાદારીના પ્રભાવ છે એવુ' માનશેા નહિ. નિગેાદમાં જાઓ તા ત્યાં પણ વફાદારીના એ પ્રભાવ કાયમનાં કાયમજ છે. કદાચિત્ આત્મા સમ્યક્ત્વ છેડી દે અને તેને પ્રતાપે નિગેાદમાં જાય તેપણ સમ્યફત્વવાળા આત્મા નિગેક્રમાં ગયા પછી પણ યથાકાળે માક્ષને પામેજ છે. હવે તમે એમ પૂછશે કે આત્મા નિગેાદમાં ગયા છે; તેા પછી એને સમ્યક્ત્વ નથી એ સમ્યકૃત્વ છેડીને ગયા છે; તેા પછી એને અધ પુદ્ગલપરાવર્ત્ત માં મેાક્ષની પ્રાપ્તિ શી રીતે થઈ જશે ? નિગેાદમાં પણ સમ્યક્ત્વની મહત્તા,
હવે એ શંકાના જવાબ વિચારી. જે એકવાર સમ્યક્ત્વ પામેલે છે અને તપશ્ચાત્ નિગેાદમાં ગએલે છે તે આત્મા ગાંડા થએલા પંડિત જેવા છે. એક પંડિત હાય અને ખીજે ભૂખ હોય; તે પણ ઉન્માદની દશામાં અને સરખા થાય છે. પોંડિતને ઉન્માદ થયેા હાય તા તે પણ અહીંન લવારા કરે છે અને મૂખને ઉન્માદ થયે હાય તા તે પણ અ હીન લવારા કરે છે; પરંતુ પંડિતને થએલા ઉન્માદ મટી જાય છે એટલે પછી તેએ અને સરખા હાય એ સ્થિતિ રહેવા પામતી નથી. પંડિત તે પડિત તરીકે પેાતાના અસલ રૂપમાં પ્રકાશી નીકળે છે અને મૂખ તે મૂખરૂપે પ્રકાશી નીકળે છે. પડિતને ઉન્માદ થાય છે, તેથી કાંઇ તેની પRsિ–
net