________________
દ તપદ
સમ્યગ્દર્શન એટલે રત્નદીપ
જે સમ્યગ્દર્શનની આટલી બધી મહત્તા જૈનશાસનમાં ગાવામાં આવી છે; તે સમ્યગ્દર્શનવિષે હવે વધારે વિચાર કરવા જોઇએ. જેમ તીથ''કરપણું, આચાય પણું, ઉપા ધ્યાયપણું એ સઘળાની જડ સમ્યક્ત્વ છે, તે સમ્યગ્દર્શનની જડ ખીજી કઈ ચીજ છે. સમ્યગ્દર્શનની ખીજી કેઈ જડ નથી અથવા તે કાઇ કારણનું કાર્ય નથી; તે તા પેાતેજ પેાતાના મળ ઉપર પ્રકાશિત છે. સમ્યગ્દર્શનને તમે રત્નદ્વીપજ સમજી લેજો! જગતના બીજા સઘળા ઢીવા દીવેટ અને દીવેલ વગર મળતા નથી! ઇલેકટ્રીકના દીવા લેશે તે તેમાં પણુ વિદ્યુતને પ્રવાહ જોઇશેજ; પરંતુ સમ્યગ્દન એ તે રત્નદીપ છે, રત્નદીપને સળગતા રહેવાને બીજા કશાની પણ જરૂર પડતી નથી. દીવેટ, દીવેલ ફ્રાઈ પણ ચીજ રત્નદીપને જોઇતી નથી; તેજ પ્રમાણે સમ્યગ્દન રૂપ દીવાને પણ બીજા કેાઈ સ ંચાગે રૂપ દીવેલ કે દીવેટ જોઇતી નથી યા તે ખીા કેાઇના ઉપર આધાર રાખતું નથી. ક્રિયા સ`યેગા ઉપર આધાર રાખે છે. સિદ્ધક્ષેત્ર પાલીતાણાને વિષેજ જઇને એળીની આરાધના કરવાના વિચાર હાય, પરંતુ આગગાડીના ડખ્ખામાં બેસતાંજ પગ ભાંગી જાય તા તીર્થાધિરાજ વિષે જવાના વિચાર ભાંગી પડે છે. એજ રીતે સંચાગેા ન હોય તેા ક્રિયા બની શકતી નથી. સમ્યગૂવત્તન એ સંયોગોને આધીન છે; પરતુ સમ્યગ્દર્શન એ સંચાગેાને આધીન નથી. સૉંચેગરૂપી દીવા દીવેટ વગર સમ્યગ્દ'ન સ્વતંત્રપણે જાગ્રત રહી શકે એવું મહાન્ છે. સમ્યગ્દર્શન
૧૮૯