________________
દર્શનપદ
૧૭૭
શું ? કોડ પૂર્વ એ પ્રાપમને ના ભાગ છે. પલ્યોપમના અસંખ્યાત ભાગ કરતાં ૮૪ લાખ પૂર્વ ઓછા છે. અસંખ્યાત તીર્થંકર એમની જિંદગીમાં થાય અને સંખ્યાત અસંખ્યાત વર્ષે હંમેશાં જુદા જુદા અને ૧૭૦ અભિપ્રાય આવે તે ઇન્દ્રોએ માનવું શું ? સિદ્ધાંતમાં લગાર પણ તફાવત પડે તે પછી ઇન્દ્રોની દશા કેવી થાય ? સમ્યકત્વમાં જે જરા પણ તફાવત હોય તે તેનાથી કેવી અંધાધુંધી પ્રવર્તે તેને આ ચિતાર છે. પરંતુ આ સઘળું કાપનિક છે, તેવું કદી બને જ નહિ એની ખાતરી રાખજો, કારણ એ કે સમ્યકત્વ વિના વીતરાગપણું છેજ નહિ! સિદ્ધત્વ એ ક્ષાયિક સમ્યક્ત્વથી યુક્ત છે, તેમાં કાંઈ પણ અપવાદ ભેદ કે વિશેષતાને સ્થાન જ નથી ! આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ તે અરિહંત ભગવાને આપેલી લગામ ધરનારા છે એટલે એમના શ્રદ્ધારૂપ સમ્યક્ત્વમાં તે ફેરફાર કે ભેદભાવને સ્થાન જ નથી ! અરિહંત ભગવાન એ આ શાસનના મહાસમ્રાટ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ તે તેમની આપેલી લગામ ગ્રહણ કરનારા સૈનિકે છે. સિન્યને નિયમ છે કે સિન્ય હો લઈ જનારું હોય કિંવા બેસીને મઝા કરનારૂં હેય; પરંતુ તેને આકરી ડિસિપ્લિન તે પાળવાની જ પાળવાની ! હલ્લે લઈ જતાં સૈનિક પાછે હઠે તે તેની પાછળ રહેલે સૈનિક તેને જપાછા હઠનારને જ-ગળીએ ઠાર કરે ! સિનિક બેવફા થાય, રાજદ્રોહી થાય તે તેને સજા કરવા માટે રાજની અદાલતે-કોર્મો, વકીલે, કાયદાકાનુન કશું જ ઉપયોગમાં નથી આવતું ! કમાન્ડર-ઈન-ચીફ (મહાસેનાનાયક) એમને