________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૧૬૪
છે. તેમણે જણાવ્યું છે કે શ્રવણશુશ્રષાના બે પ્રકાર છે. એક તત્ત્વશુશ્રુષા અને બીજી રસશુષ.. હવે તત્ત્વશ્રેષા કાને કહેવી તેના વિચાર કરી. ધારો કે એક માણસ પોતાના પૂર્વજોના ઇતિહાસ સાંભળે છે. એ ઇતિહાસ સાંભળતી વખતે તેમાંના સુંદર પ્રસ ંગેા સાંભળીને તેને ઉત્સાહ આવે છે, તેમાં તેને યશ લેવાની જિજ્ઞાસા પ્રકટ થાય છે. આ વખતે સાંભળનારા વર્ણનની શૈલી, ઇતિહાસ જો કાવ્યમાં લખાએલા હોય તેા તેના છટ્ઠા વગેરે ઉપર ધ્યાન નથી આપતા. એજ પ્રકારે ધર્મકથા શ્રવણુ કરતાં પણ હેય વસ્તુઆમાં નુકશાન કેટલું છે, ઉપાદેય વસ્તુઓથી લાભ કેટલે છે એ વસ્તુઓ ઉપરજ ધ્યાન આપે અને તેજ દૃષ્ટિએ ધર્મકથા શ્રવણ પણ કરે છે ત્યારે તે તવશુશ્રુષા કહેવાય છે. હવે રશશુશ્રુષા એટલે શુ' તેવિચારો. રાજામહારાજાઓની રાજખટપટના ખ્યાલ કરી. રાજામહારાજાઓ વચ્ચે જ્યારે રાજદ્વારી ખટપટે થાય છે, ત્યારે એ તકરારથી માથાં પાકી આવે છે; મગજ બહેરાં, બની જાય છે. એ પ્રસ ંગે રાજાઓ પેાતાની પાસે કથકા રાખે છે. આ કથકે રાજાને ખરી ખાટી વાર્તાઓ કહે છે. આ વાર્તાએ રાજા રસપૂર્વક સાંળળે છે; પરંતુ આ કથાએ શ્રવણ થાય છે તે ક્યા મુધથી થાય થાય છે તેના વિચાર કર. એજ રીતે એવાજ મુદ્દાથી ધર્મકથા પણ શ્રવણ કરવામાં આવે છે, તે શુશ્રુષા રસશુશ્રૂષા કહેવાય છે.
તત્ત્વશ્રેષા અને રસશુશ્રૂષા.
શ્રીપાળમહારાજાનું ચરિત્ર વારંવાર સાંભળવામાં આવે