________________
દર્શનપદ
૧૭૧
.
શે છે ? શું વૈદ રાગીને ઠપકા આપે છે, તેમાં તેના દવા છેડાવી દેવાના આશય છે ? ના ! ! એ રીતે વૈદ દરદી પાસે કરી (ચરી) પળાવવા માગે છે. તેજ સ્થિતિ અહીં છે એમ વિચારી લે। । શાસ્ત્ર તેના શ્રવણદ્વારા જે ઔષધ આપે છે, તે કેવું છે ? અંતમુહૂત્ત માં-ક્ષણવારમાં રાગ મટાડે એવું છે, દવા લીધી કે ખીજીજ પળે ગુણ ! પણ દવા લીધા છતાં પૂર્વ (એક જાતનુ કાળમાપ) સુધી બેસી રહ્યા તા પણ દવાએ ગુણુ ન કર્યાં! ત્યારે વિચારે કે એનુ કારણ શું છે ? કારણ એ છે કે દવાની સાથે કરી પાળવાની જે શરત છે તે આપણે પાળી નથી. ભવરેાગરૂપી રાજ્યમાાના રાગ થયા છે તે ટાળવાને માટે ધર્મકથાશ્રવણુ એ રામખાણુ ઉપાય છે; પરતુ એજ ઉપાય સાથે કરી એ છે કે આત્મતત્ત્વ પર ધ્યાન આપે। અને આરાધના કરી ! ભવરાગ ઉપર મહારસાયન તરીકે નવપદનું આરાધન છે. એ નવપદમાં પાંચ પદનું સ્વરૂપ આપણે જોઇ ગયા છીએ. એ સ્વરૂપ ટૂંકમાં નીચે પ્રમાણે ઉપમારૂપે દર્શાવી શકાય. પાંચપદોનું સ્વરૂપ સમજો.
અરિહંત ભગવાન્ એ જૈનશાસનના મહાસમ્રાટ છે, સિદ્ધભગવાન્ એ રાષ્ટ્રધ્વજ છે, આચાય એ મહાસેનાનાયક છે, ઉપાધ્યાય એ નાયક છે અને સાધુએ સૈન્ય છે. આ અધી તેા રાજ્યની બાહ્યસૃષ્ટિ થઈ. આ સઘળું રાજ્યનું બાહ્યાંગ થયું ! પરંતુ આ મહાસામ્રાજ્યનું ધ્યેય શું ? આ રાજ્યનું સાધ્ય શું ? એ પ્રશ્ન વિચારવાના હજી ખાકીજ રહ્યો છે. ઠીક. હવે જરા દુનિયાદારી તરફ્ નજર કરે.