________________
૧૭૦
સિદ્ધચક્ર માહાત્મ્ય
પણ એ સાંભળવામાંથીજ આપણા છેડે આવવાના નથી ! અને આપણે તત્ત્વને પામી શકવાના નથી ! જે કથાશ્રવણુને સફળ બનાવવું હાય તા તા એ ઇચ્છા રાખનારાના ધર્મ એ છે કે તેણે કથામાનું પૌલિક તત્ત્વ છેાડીને ધર્મતત્ત્વ ગ્રહણુ કરવું જોઇએ અર્થાત્ આત્માને સ્પ કરવેાજ જોઇએ. શાસ્રકાર કહે છે કે શ્રીપાળ મહારાજાની કથા સાંભળી તેમાંથી હેયને ન વળગવું જોઇએ, ઉપાદેયનેજ વળગવું જોઇએ અને તેજ પ્રમાણે આત્માને ઘડવાના યત્ન કરવા જોઈએ. એ પ્રમાણે થાય તેાજ શ્રીપાળમહારાજના રાસ સાંભળ્યે પ્રમાણ છે. આજે એ દશા છે કે શાસ્ત્રકાર જેને “ફ્રેંચ કહે છે તેને હેય માનવું નથી; શાસ્ત્રકાર જેને ‘ ઉપાય કહે છે તેને ઉપાદેય માનવું નથી ! હવે વિચાર કરી કે આવા આત્માની શી દશા થાય ? રાગીને વૈદ કરી પાળવા કહે છે તે પણ પળાતી નથી, દવા લેવા કહે છે પણ લેવાતી નથી, પછી વિચાર કરે કે આવા રાગીની દશા શું થાય ? પરિણામ એ આવે કે મરણુ ! ત્યાં પરિણામમાં મરણ છે તે। અહીં પરિણામમાં મરણુથી એ વધારે દુર્ગતિ છે !!
'
ક્ષયરાગ પણ મટે શી રીતે ?
રાગીને વૈદ્ય દવા આપે છે અને કરી પાળવા કહે
•
છે. રાગી કરી નથી પાળતા ત્યારે વૈદ જો નિઃસ્પૃહી હોય તે તે દરદીને કહી દે છે કે: ભાઈ! કરી પાળતા નથી ત્યારે નાહુકના મારી દવા લઈને પૈસા શા માટે બગાડે છે ?વિચાર કરે કે અહી' રાગીને વૈદ્ય જે સલાહ આપે છે તેમાં ભાવ