________________
૧૬૫
દર્શનપદ છે, પરંતુ એ સાંભળવાથી કે અને કેટલો લાભ થાય છે તેનું માપ કાઢવું હોય તે એ શ્રવણને પ્રકાર સાંભળ જોઈએ. શ્રીપાળનું ચરિત્ર વારંવાર સાંભળ્યા છતાં શ્રીપાળને રાજકુમારી મળી, દેવતા પ્રસન્ન થયા, અખૂટ રિદ્ધિસિદ્ધિ મળી એજ વાત ખ્યાલમાં આવે છે; એનું કારણ એ છે કે શ્રીપાળ મહારાજાનું ચરિત્ર મન ઉપર રસથા તરીકે પરિણામ પામ્યું છે. જેના મન ઉપર એ ચરિત્ર તસ્વકથા તરીકે પરિણામ પામ્યું હોય તેની સ્થિતિ એથી જુદી જ હોય છે. એ તે એવો જ વિચાર કરે છે કે શ્રીપાળ મહારાજાને આ રિદ્ધિસિદ્ધિ મળી હતી ખરી, પરંતુ શ્રીપાળ મહારાજાએ નવ આરાધ્ય તનું-નવપદનું આરાધન કેવા હેતપૂર્વક કર્યું હતું, એ હેતુને લક્ષમાં રાખતાં જેને શ્રીપાળનું ચરિત્ર તરવકથા તરીકે પરિણમ્યું છે તે તે નવપઢારાધનમાં જ તન્મય બની જાય છે ! આ બધું ત્યારે થાય કે જ્યારે શ્રીપાળમહારાજાનું ચરિત્ર તત્વકથા તરીકે પરિણમ્યું હોય તેજ, નહિ તે નહિ. શ્રીપાળમહારાજે અરિહંતભગવાનના કયા ગુણેનું ધ્યાન કર્યું, આત્માને તેજ કામમાં કેવી રીતે લીને કર્યો અને એ સમયે તેમના આત્માની સ્થિતિ કેવી હશે, તેને ખ્યાલ જેને આવ્યું નથી; તેને શ્રીપાળચરિત્ર તત્તકથા તરીકે પરિણમ્યું જ નથી. શ્રીપાળચરિત્ર તત્ત્વકથા તરીકે સાંભળવાને બદલે જે રસકથા તરીકેજ સાંળળીએ તે એમાંથી કાંઈ આપણે મેળવ્યું નથી. દિવસના ચોવીસ કલાકમાં તેવીસ તેવીસ કલાક આપણે શું ધંધે છે ? “ ફલાણે બહુ પિસાવાળે છે, મગનભાઈ શેઠને