________________
સાધુપદ
૧૫
એ સેવા ઉપાડી લેવા માગતા નથી, એ સેવા કરવાને જેઓ તૈયાર નથી અને જેમને પિતાને જ આરાધવા ગ્યને પાટલે ચઢી બેસવું છે તેવા આત્માઓ સત્ય, ન્યાય અને શાસનમાર્ગના પરમાર્થને સમજ્યા નથી. “છી સંપ” એટલે કેણું ?
ત્યારે હવે એ વાતને નિકાલ લાવવો પડશે કે શ્રાવકશ્રાવિકા ચતુર્વિધ સંઘમાં ખરા કે નહિ ? અહીં શાસ્ત્રને નિર્ણય તપાસે. ધારો કે ખાટકીઓનું પંચ કાલે ઉઠીને જિનમંદિર બંધાવે, આગામે સાંભળે, પિતાને જૈન તરીકે જાહેર કરે અને ઢેરો કાપીને વેચવાનો ધંધે ચાલુ રાખે, તે તમે તેમને શ્રાવક કહેશે કે નહિ વારૂ ? જૈન ધર્મના દરેકે દરેક આચારવિચાર પાળવા છતાં તે લકે જન. ત્વની કેટીએ ગએલા ગણી શકાતા નથી, અર્થાત્ સ્થાન ગુણને આધારે જ નક્કી થાય છે, બીજી રીતે નહિ. તેજ પ્રમાણે જે શ્રાવકશ્રાવિકા શ્રમણોપાસક અને શ્રમણે પાસિકા તરીકે જાહેર થયા છે તેમને જ શ્રીસંઘમાં સ્થાન છે; અન્યને નહિ. જે શ્રાવક અને શ્રાવિકાઓ સાધુસાધ્વીઓના સેવકસેવિકા બનવા તૈયાર હોય તેવા શ્રાવકશ્રાવિકાઓનેજ જેન. શાસનમાં કહેલા શ્રીસંઘમાં સ્થાન છે, બીજાને નથી. વળી સાધુસંઘના સેવક તરીકે પણ શ્રાવકશ્રાવિકાઓને સ્થાન છે, પરંતુ તે અમુક શરતે છે. ધારાસભાઓમાં પ્રજા જેને ચુંટને મોકલે તે જઈ શકે છે એ વાત ખરી, પણ ધારાસભામાં પ્રવેશતાંજ પહેલાં વફાદારીના સેગન લેવા પડશે. વફાદારીના સોગન લીધા વિના બીજી વાત નથી. જે તે