________________
પર
સિદ્ધચક્ર માહાત્મ્ય
સ્થિતિ મળી શકી છે, એટલા માટેજ નિયુક્તિકાર કહે છે કે એ તીર્થંકરપણું અથવા અરિહંતપણું એ તીર્થના પ્રભાવ છે. આ મહાપદની પ્રાપ્તિ તીપૂર્વક છે. હવે વિચાર કરા કે તીથ કોને કહેવામાં આવે છે. આપણે તીને માટે તી, સંધ એવા શબ્દ વાપરીએ છીએ; પરંતુ આજ કાલ તે નવા જમાના આવ્યા છે અને હવે તા
“ પાઘડીબધાના સઘ
તે પણ પેાતાને તીર્થ કહેવા તૈયાર થઈ ગયા છે! પૈસામાં, લક્ષ્મીમાં જેને માયામાહ છે, સ્ત્રી, પુત્ર, પરિવાર, પતિપત્નિના સબધાથી જેમના આત્મા બધાએલા છે એવા આત્મા, એવાઓને તીથ કહીએ તે પછી તીર્થની મહત્તાજ રહેતી નથી. એ વાત તેા તમે જાણેા છે અને નહિ જાણતા હા તે જાણી લ્યા કે જૈનધર્મ ત્યાગપ્રધાન ધમ છે. જૈનધર્મની ભૂમિકા ત્યાગથીજ શરૂ છે, ત્યાગ વિના જૈનધર્મના બીજો શ્વાસ નથી, ઉચ્છવાસ નથી. આ ધમમાં પુત્રધનના લેાભમાં બધાએલા અને પાઈ પાઈ પર પણ પ્રેમ રાખનારા દુન્યવી મનુષ્યાને પણ તીથ કહી પૂજવાયેાગ્ય માનવામાં આવ્યા હાય એ કદી બનવા જોગ છે ? ત્યારે શું શ્રાવકશ્રાવિકાઆને સંઘમાંથી બહાર ધકેલી કાઢવામાં આવે છે એમ ? નહિ, તેમ પણ નહિ. જે શ્રાવકશ્રાવિકા ધર્મોનુકૂળ વનવાળા છે તેમને સંઘમાં જરૂર સ્થાન છે; પરંતુ શ્રાવક શ્રાવિકાઓ । આરાધવા ચેગ્ય નથી, પરંતુ આરાધના કરવા ચેાગ્ય છે અને તેથીજ શાસનસામ્રાજ્યમાં તેમને શાસનસેવા-સામ્રાજ્યસેવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે