________________
૧૫૦
સિદ્ધચક્ર માહાભ્ય છે કે હજારો ને લાખો વાર ગુણનું સ્મરણ કરી અને કરાવે. તેમ કરીને જ્યારે તમે નવપદની આરાધનામાં જોડાશે ત્યારે ધીમે ધીમે સંસ્કાર તમારા આત્મામાં જામશે. તમે મીઠાનું અને રેતીનું ઉદાહરણ લો. મીઠું અને રેતી એ તે તદ્દન ભુખરી ચીજો છે, પરંતુ એ ચીજોને પણ તમે ખુબ લસેટશે તે તેમાં ચીકાશ ઉત્પન્ન થશે તેજ પ્રમાણે આત્માને પણ સંસ્કારથી લટવાની જરૂર છે. થત અને ઉપાસનાની આવશ્યક્તા. - ત્યારે હવે વિચારે કે આત્માને શી રીતે લટી શકાય? વ્રત, ઉપવાસ દ્વારા. કિયા એ આત્માને લટવાનું સારામાં સારું સાધન છે, એથી જ્યારે આત્માને ખૂબ લસોટશે ત્યારે આત્મામાં સંસ્કાર ઉત્પન્ન થશે. આત્માને લટવાની તક મળી શકે એટલા માટે જ ઓળી વર્ષમાં બે વાર રાખવામાં આવી છે. એક ચિત્ર મહિનામાં અને બીજી આસે મહિનામાં. આ રીતે તપાસતાં માલમ પડે છે કે જેનશાસનમાં શ્રી અરિહંતે મહાસગ્રાષ્ટ્ર તરીકે છે, સિદ્ધ મહારાજાએ શાસનની પતાકાસમાં છે, આચાર્ય ભગવાને જનરલ (સેના નાયક) તરીકે છે અને ઉપાધ્યાય કર્નલ (નાયક) તરીકે છે. હવે એ બધું છે, પરંતુ લશ્કર કયાં છે? લશ્કર ન હોય, સિન્ય ન હોય તે સેનાપતિ, નાયક, મહાસમ્રાટ કે રાષ્ટ્રપતાકા કેઈને પણ હિસાબ ન લાગે, બધાએ રગદોળાઈ જાય એ સ્થિતિ છે. તેટલા માટે શાસનના વાસ્તવિક સુત્રસંચાલન માટે સન્યની જરૂર છે. તીર્થંકર ભગવાન તીર્થંકર કેવી રીતે થઈ શક્યા, તેને વિચાર કરે. એને માટે તીર્થકર