________________
સાધુપદ
- ૧૫૯ એ કેવી રીતે પાલવે વારૂ? આટલાજ માટે જિનકલ્પી અને સ્થીરકલ્પી એ બંને જિનાજ્ઞા પ્રમાણે અસ્તિત્વમાં આવેલા હાઈ આચારભેદ સિવાય તેઓ સમાન છે, તેમનું સમાનપદ દર્શાવવા માટે જ નવકાર મંત્રમાં નમો, ટોણ સંતાકૂળ. એ શબ્દ મૂળે છે. સાધુની આગળ સર્વ શબ્દ કેમ મૂકવામાં આવે છે, તેને વિચાર કરો. સાધુઓમાં બે ભેદ છે; તે છતાં એ શબ્દપ્રયેગ વાપરવામાં આવ્યો છે. અરિહંતાણું એવા પદથી જાતિથી યા બહુવચનથી સઘળા અરિહ તેને સમાવેશ થાય છે, ત્યારે તેજ પદ્ધતિએ “તમે દૂ ” એ પ્રયોગ કેમ ન વાપર્યો ? અથવા સર્વની આવશ્યકતાજ હતી તે “નમે ચો સ વ હિતા એ પ્રયોગ કેમ ન વાપર્યો ? “a” સર્વ શબ્દ માત્ર સાધુઓની આગળ વાપરવામાં આવ્યા છે; એ ઉપરથી સહજ માલમ પડે છે કે એ શબ્દ બધા સાધુઓ સરખા છે એમ બતાવવાનેજ વાપરવામાં આવે છે ! “સાહણમ” પદથી બધા સાધુઓ આવી જાય છે, ત્યારે સર્વ શબ્દન પ્રાગ શા માટે ? એટલાજ માટે કે વીરકલ્પી અને જિનકલ્પી બંને સાધુઓને સમાન ગણવાને જ તેમાં આદેશ છે. સાધુની સમાનતાને શાસ્ત્રોને ટેકે.
બંને સાધુએ જિનાજ્ઞા પ્રમાણે છે, સાધુઓ તે રીતે સમાન છે, છતાં સાધુઓમાં ગુણની અધિકતા ન્યૂનતા રહેલી છે. બીજા સઘળા પદોમાં ગુણેની સમાનતા છે. અરિહંતપદ કહ્યું એટલે બાર ગુણેથી યુક્ત-જે બાર ગુણોથી