________________
૧૫૮
સિદ્ધચક્ર માહાત્મ્ય
સઘળા સાધુ સમાન.
સાધુના એ પ્રકાર છે. થવીરકલ્પી અને જિનકલ્પી; પરંતુ એ અને પ્રકારના સાધુઓને પરસ્પર વિરોધ કરવાપણુ નથી. જિનકલ્પી સાધુની સ્થિતિ ઊંચી છે. જિનકલ્પીસાધુસમુદાય વજ્રપાત્ર રાખે કે નહિ પણ રાખે, તેએ વસાદિ ધારણ ન કરે તેા વાંધા નથી, તેઓ વસતિમાં રહેતા નથી. તેમને ગાચરી મેળવવાની છે, પરંતુ તેને પણ અમુક નિયમાના આધારેજ, અન્ય રીતે નહિ. દિવસના ચેાથે પ્રહર શરૂ થાય ત્યારે કાર્ય।ત્સગ કરે છે તે બીજા દિવસના મધ્યાન કાળ સુધી ચાલુ રહે છે, ઠંડિલ ચાગ્ય ભૂમિ ન મળે તે લાગલાગઢ છ મહીના સુધી હું મેશની હાજત એવા ડેડિલ પણ શકવા પડે છે. તેમજ તેમના બીજા કલ્પે। પણ કહ્યુ છે. આવા કઠિન આચાર પાળનારા જિનકલ્પી સાધુએ કહેવાય છે; પરંતુ જિનકલ્પી સાધુએને પણ થવીરકલ્પી પેાતાનાથી નીચા છે એમ કહી તેમને હસવાના અધિકાર નથી. અને પ્રકારનું સાવ જિનાજ્ઞામંડિત છે અર્થાત્ અને પ્રકારનું સાધુત્વ જિનાજ્ઞાથી અસ્તિત્વમાં આવેલું છે. શાસનના હેતુ શે છે તે વિચારી. શાસનસામ્રાજ્ય એ પારકાના મુલક પચાવી પાડનારૂ સામ્રાજ્ય નથી; આ સામ્રાજ્યના હેતુ એ છે કે સઘળા જીવાને માક્ષમાને પંચે વાળવા અને એ ૫થમાં અંતરાય ઉત્પન્ન કરનારા મિથ્યાવાદીઓના મિથ્યાવાદની અયેાગ્યતા દર્શાવી આપવી. આ મહાસામ્રાજ્યના સાધુએ એ તા શૂરા સિપાઇઓ છે; તેા પછી તેમનામાંજ કલહ હોય