________________
૧૫૦
સા ધ્રુપદ
અને ઉપાધ્યય)ની જડ તા છે; પરંતુ પાંચે પદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ સઘળા ગૃહસ્થા દ્વારાજ થાય છે તે પછી પાંચે પદાનું ખીજ ગૃહસ્થપણું જ છે એમ માનીને ગૃહસ્થપણાનીજ આરાધના કર્યો કરે તે તે શું ખેાટુ છે? ઠીક. હવે દૂધ અને ઘાસના વિચાર કરશે. ગાયના આધાર ઘાસ પણ છે અને ખીàા પણ છે, ગાયની રક્ષા ઘાસ ઉપર પણ છૅ અને ખીલા ઉપર પણ છે; ત્યારે દૂધની જડ ઘાસ માનશેા કે ખીલે માનશે ? દૂધની જડ ખીલે। માની શકાયજ નહિ, ગાયના રક્ષણને માટે ખીલે આવશ્યક છે એ ખરૂ'; પરંતુ ઘાસજ ધરૂપે પરિણામ પામતું હેાવાથી ઘાસ એજ દૂધની જડ ગણવામાં આવે છે.
',
ખીલે એ ઘાસની જડ ગણી શકાતી નથી. ગાય ખીલે બાંધેલી હાય તા દૂધનું રક્ષણ થાય, રખડતી હોય તે કોઈ દૂધ દોહી લે, માટે ખીલાની જરૂર; પણ આટલા માત્રથી ખીલે। એ દૂધનું મુખ્ય કારણ ન ગણાય. જેમ ઘાસ ધરૂપે પરિણામ પામે છે તેજ પ્રમાણે સાધુપણું એ અરિહ ંતપણું, સિદ્ધપણું, આચાય પણું અને ઉપાધ્યાયપણું એ રીતે પરિણામ પામે છે; પરંતુ ગૃહસ્થપણુ' એ પાંચ પદોમાંથી કોઈપણ રૂપમાં પરિણામ પામતું નથી. ગૃહસ્થપણું એ કચરાકૂટાવાળુ છે, વિષયવાસનામાં તલ્લીન છે, ધર્મોચર-ગુમાં હીન છે, લાભ, લાલચમાં લીન છે અને રીતે ત્યાગ, તપશ્ર્ચર્યોંમાં દીન છે; આવું ગૃહસ્થપણું એ સાધુ કે અરિહંતપદમાં પરિણમી શકતું ન હેાવાથી સાધુપણાની જડ ગૃહસ્થપણું છે એમ માન્ય રાખવામાં આવ્યું નથી !
છકાયના
સાધારણ