________________
સાધુપદ
૧૪૭
પણ નથી; તેવી સ્થિતિમાં વહાણ પરનું આધારભૂત દેરડું કપાય છે અને દોરડું કપાતાં શ્રીપાળમહારાજા દરિયામાં પડે છે. દરિયામાં પડે છે, સામે અજગર છે, મૃત્યુ મુખ ઉંચું કરીને શ્રીપાળની સામે જોઈ રહ્યું છે, ત્યાં દરિયામાં પડતાં શ્રીપાળના મેઢામાંથી કયે શબ્દ બહાર પડે છે ? નમો અરિહંતાનું હવે વિચાર કરો કે એ સમયે શ્રીપાળમહારાજાને કેઈ નમે અરિહંતાણમ, બલવાની યાદ દેવાડવા ગયું હતું વારૂ? શું તે વખતે મયણાએ તેને ધર્મસંસ્કાર જાગૃત કર્યો હતો ? શું તે સમયે તેના ગુરુદેવ તેની સાથે હતા ? નહિજ ! ! માથે ભય ગાજતે હતે છતાં જ્યારે નમે અરિહંતાણમ એ શબ્દ નીકળે છે ત્યારે એ શબ્દ શાથી નીકળ્યો હશે ? એ માત્ર સંસ્કારનું જ પરિણામ છે. તમે તમારા માતાપિતાને સર્વથી વિશેષ અને હિતકારી માની લીધા છે; તેથીજ આત પ્રસંગે તમારા મોંઢામાંથી “ઓ બાપ” શબ્દ નીકળી જાય છે. પણ અહીં દઢ સંસ્કાર પડેલો છે તેથી શ્રીપાળના મુખમાંથી એજ શોદ તરત બહાર નીકળે છે કે નમે અરિહંતાણમ. બબે હજાર વાર જાપ કરીએ છીએ છતાં એ જા૫ આપણા હદયપલટા ઉપર એવી રીતે કેતરાતા નથી કે ત્યાં બીજા કેઈ પણ પ્રસંગને ધબકારો થાય કે સામે એજ વનિ ઉઠે કે નમે અરિહંતારણમ. ત્યારે શ્રીપાળની સ્થિતિ કેવી હશે? આપણને સહજ ભય લાગતાં, તાવ ભરાતાં, માથું દુખતાં, ઓ બાપરે એમ બેલાઈ જવાય છે; પણ શ્રીપાળ તે ખુદ્દે મતના મેમાં ઝલાયા હતા, નાટકમાંથી ઉઠયા હતા, ધર્મને પ્રસંગ પણ તે વખતે ન હતું છતાં, તેમના હૃદયમાંથી અચાનક તેવા શબ્દ બહાર