________________
૧૨}
સિદ્ધચક્ર માહાત્મ્ય
થયા નથી, તેના સંબંધમાં અમારી જવાબદારી કઇ રીતે નથી! નિશાળ ફરજીયાત સ્વીકારી લે અને પછી નહિ કેળવાવા, તા તેની જવાબદારી તમેા શાળાને માથે નાખી તેને જવાખ લઇ શકેા છે; પરંતુ તમે જ્યાં જવાબદારીજ નહિ સાંપી હાય, ત્યાં તમે ખેાલી શકે નહિ. જવાબદારી સેાંપ્યા વિના-સ્વાધીન થયા વિના જવાબદારીના હિસાબ લેવા નીકળવું એ ચાખી ધોખાબાજી છે! જો તમારે અમારી જવાખદારી કબુલવી છે-અમારી પાસે હિસાબ લેવા છે તે તમારે શાસનની આધીનતા પણ સ્વીકારવી જ રહી ! પણ તે વખતે સ્વતંત્રતા આડે આવે છે. શાસનની આધીનતા સ્વીકારતાં પણ સ્વતંત્રતા જાય છે ને એના પ્રશ્ન ઉઠાવાય છે, ત્યારે ખાત્રીથી માની લેજો કે એ ચીજ નહિ મને કે જવાબદારી નહિ સાંપવી અને છતાં જવાબ માંગવા ! આવા તાક્ાની જમાનામાં સૂત્રરચનારૂપ લગામ ન હાત તા તે શાસનના ચૂરેચૂરા થઇ જાત. આ કાળમાં શાસનરક્ષા માટે સૂત્રરચના અમૃતની ધારા છે તેટલાજ માટે તે પાપકારી છે. એટલા જ માટે શાસ્ત્રકારો કહે છે કે: જ્ઞાનમ आयरंतेणं अत्तणो हियकंखिणा तित्थनाहा गुरु धम्मो सव्वे ते અનુમળિયા. ” અર્થાત્ માત્ર દેખાવથી નહિ પણ કલ્યાણની બુદ્ધિથી જેણે સૂત્રે સ્વીકાર્યો છે; તેણે દેવ, ગુરુ અને ધમ અધું માન્ય રાખ્યું છે. ઉપદેશપાદિ શાસકાર ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાન્ત આ વાક્યને વિશેષરૂપે પરિણ માવતા કહે છે કેઃ “ સમવિત્તિ સવ્વા બાળાવાાત્તિ મના ચેવ પાતાની બુદ્ધિએ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે સધળી પ્રવૃત્તિ સ'સારવૃદ્ધિ કરવા રૂપ હાવાથી પાપરૂપ