________________
૧૨૪
સિદ્ધચક્ર માહાય લગામો કાબુમાં રાખે છે અર્થાત એક કિવા બીજા સંગમાં મન જે બેટી ખોટી શંકા ઉભી કરે છે તે સર્વનું તીર્થકર મહારાજાઓની સૂત્રરચના સમાધાન કરે છે. સૂત્રરચના એ લગામ તે ખરી, પરંતુ માની લે કે લગામ પકડવામાં દેષ થયે, પરિણામ એ આવ્યું કે ઘડાએ લાત મારી અને તેને ઘા છ ઈંચ જેટલો ઉંડો પડ્યો ! આને ઉપાય કરાવશે કે નહિ? જે એને ઉપાય નહિ થાય તે પરિણામ એ આવશે કે છ ઇંચના પ્રભાવથી આખું ૨૫ ઘન ફુટનું શરીર પણ સડીને નાશ પામશે! આત્મા ચારિત્ર પામે છે પરંતુ ચરિત્રમાં જે અસંખ્ય સંયમસ્થાને છે તેમાં કેટલાએ એવા છે કે જ્યાં લાત વાગી અર્થાત્ કે કુતર્ક થયે અને જે નીચે ગબડયા તે છેક ખાઈમાં; ઉગરવાને આરોજ ન રહે ! આવી અનેક આપત્તિમાંથી ચારિત્રને સલામત રાખવાનું કામ ગણધરમહારાજના સૂત્રો કરે છે. સંયમસ્થાનને ખુરદે થાય, નાશ થતે જાય, શંકાથી હદય પતિત થાય કિંવા શરીરના વિકારોથી ચારિત્ર ભ્રષ્ટ થાય એવા સઘળા આગામી પ્રસંગોમાંથી સૂત્રરચના એટલે શા બચાવે છે. સૂત્ર માન્ય છે તેને બધું માન્ય છે. :
ભગવાન તીર્થંકર મહારાજાઓ તે ઉપદેશ આપીને ચાલતા થયા, હવે તેમની શરીરહસ્તી છે નહિ, તેઓ આજે રાજગૃહીમાં જઈને ઉપદેશ આપી શકશે નહિ ! ત્યારે હવે વિચારે કે શાસન સામ્રાજ્યને જીવતું રાખ્યું છે એ શાનાથી બન્યું છે ? એ બનવાનું કારણ ગણધરભગવાનેએ કરેલી સૂવરચનાને પ્રભાવ અને પ્રતાપ છે! એક વધારે