________________
ઉપાધ્યાયપદ
સૂત્રો એ સંરક્ષાની ઢાલ છે.
મન:પર્યાપ્તિ,યાગ વગેરે જિંદગી માટે લીધા હોય તે છતાં શરીર પળેપળે તાફાન મચાવે છે. લવણુસમુદ્રમાં નાગકુમારના દેવતાને પાણીની શિખા રાકવી સરળ છે; પરંતુ આ શરીરની ધમાધમીને રાકવી એ ભારે મુશ્કેલ છે. મન એવું મસ્તીખાર છે કે તે ક્ષણ પણ નવરૂ ́ બેસતું નથી. ગુજરાતના ઈતિહાસમાં ખાખરા ભૂતની વાત આવે છે. આ ભૂત નવરા પડે કે નિસરણી મૂકીને ચઢે અને ઉતરે! આ ચઢઉત્તરમાં કુળ કાંઈ નહિ !! આવીજ મનની સ્થિતિ છે. મહાસાગર કોઈવાર ઉછળે છે, ધરતીકંપ કાઇવાર થાય છે, પરંતુ મન ક્યારે કંપવા લાગશે એના તા જરાય ભરસે નહિ. મન રોકવું એ નાગકુમાર કરતાં મુશ્કેલ કામ છે, છતાં તેનાથી ગણધર મહારાજાઓએ કરેલી સૂત્રરચનાને આધારે અચી જઈ શકીએ છીએ. મિથ્યાત્વીના અને શરીરના હલ્લા એ તલવારના ઘા છે. સૂત્રરચના એ ઢાલ છે! નાગકુમાર ચાટીને પાણીને રોકી શકતા હતા, તેમ અહીં સૂત્રને ચાટ અર્થાત્ સૂત્રનું અધ્યયન અને પરિશીલન કરા એટલે બહારના આક્રમણા અને મનના હુલ્લા રોકાઇ શકે છે. ચારિત્રની ઉત્પત્તિ તીથંકર મહારાજથી થાય છે, પરંતુ તીથંકર ભગવાન્ તેનું રક્ષણ કરવા બેસી શકતા નથી. તે તા ગણુધરભગવાનેાની સૂત્રરચના દ્વારાજ થાય ! ચારિત્ર એને અશ્વશાળા કલ્પે!! આ અશ્વશાળામાં મન એવા તાક્ાની ઘેાડા છે કે તે એકજ લાતે આખી અન્યશાળાને ઉંધી મારે છે. પણ આ તાફાની ઘેાડાને પણ ગણુધરમહારાજાની સૂત્રરચનારૂપ
૧૨૩