________________
ઉપાધ્યાયપદ
૧૩૩
આ રીતે
હસવું ન થઈ છેપરંતુ તે મારા સ્વ
વિજેતા છે, સંન્યાસી એટલે ત્યાગી અર્થાત તમે એ રાગછેષના વિજેતા હતા, પરંતુ તમારા રાગદ્વેષના વિજેતાપણાને પણ મેં નાશ કર્યો એટલે તમારે પણ હું વિજેતા બન્યા ! આ રીતે હું સંસારને મહાવિજેતા બન્યો છું; પછી શા માટે મારે હસવું નહિ વારૂ ? તમારા પર વિજય મેળવીને મેં મત સ્વીકારી લીધું છે, પરંતુ મેં મારે સ્વઅભાવ છેડો નથી. મોતના ડરથી પણ મેં તે મારા ભાવને ત્યાગ કર્યો નહિ; પરંતુ તમે તે માત્ર વેદનાના ડરેજ તમારા સ્વભાવનો ત્યાગ કરી દીધો ! મારા જીવના ભોગે મારા સ્વભાવનું સંરક્ષણ થયું, પરંતુ તમે તે તમારા સ્વભાવના પલટાવનાર થયા !” દુજને એ વીંછીના જાતભાઈ છે.
વીંછી જેમ પિતાને સ્વભાવ છોડતો નથી તેમ દુજેને પણ પિતાના સ્વભાવને ત્યાગ કરતા નથી. દુર્ગતિમાં જવાને તેમને સ્વભાવ છે અને જો એ સ્વભાવ તેઓ છોડતા નથી; તે પછી સગતિમાં જવાનો સ્વભાવ આપણે પણ શા માટે છોડ જોઈએ ? ચાલુ વાત પર આવીએ. પ્રાચીનકાળમાં સાવીઓને વસ્ત્રો જોઈતા હોય તે તે પિતાની ગુરુણને કહેતી હતી. ગુરુણ ઉપાધ્યાય ભગવાનને કહેતી હતી અને ઉપાધ્યાય ભગવાને આચાર્ય ભગવાનને કહેતા હતા. આચાર્ય ગણાવછેદકને (ગણને માટે જોઈતી ઉપાધિ વિગેરે લાવનારા હોય તેને) કહે. તે વસ્ત્રો લાવીને આચાર્ય ભગવાનને આપતે, આચાર્ય ભગવાન તે ઉપાધ્યાયને આપતા અને ત્યાંથી ગુણી દ્વારા તે સાદેવીને પહોંચતા હતા.