________________
૧૪૨
સિદ્ધચક્ર માહાત્મ્ય
કે મંડાણુ પેાતાને આંગણેથી કરે; ખાલી ઉપદેશ ન કરે. ઉપદેશ પહેલાં પેાતાના જીવનમાં ઉતારા અને પછી જ તેના ઉપદેશ કરી, પાતે ત્યાગ કરીને પછીજ બીજાને ત્યાગ કર– વાનું કહો. તમે સેાળેસેાળ આના ત્યાગ કર્યો હશે અને પછી બીજાને ત્યાગના ઉપદેશ કરશેા, તે ઉપદેશ સાંભ– ળનારા આઠ આના જેટલે ત્યાગ તે જરૂર કરશે, તેટલું પણ નહિ બની શકે તે તે ચાર આના-એ આના જેટલે ત્યાગ કરશે અને છેવટે કાંઇજ ન અને તેા તે ત્યાગની અનુમેદના તા જરૂર કરશે. પરંતુ તમેજ જો ત્યાગને પગથીએ પણ ન ચઢયા હૈ। તે તમારા ઉપદેશનું મૂલ્ય શૂન્ય જેટલું છે.” ધાર્મિક ટીપ કરા યા બીજા કાંઇ કુંડા કરો, પરંતુ ક્રૂડ કરનાર પોતે પાંચ રૂપીયા ભરી પછી બીજાને રૂપીઆ ભરવાના આગ્રહ કરશે, તે તે પચ્ચીસ રૂપીઆ જરૂર ભરશે; પરંતુ પાતે પૈસા પણ ભર્યા વિના કુંડ કરવા નીકળી પડનારા જગતને ગમે તેટલું સમજાવશે તે પણ તેના કશે અર્થ નથી. આથીજ જૈનશાસન પહેલું એ ફરમાવે છે કે તમે પાતે ત્યાગ સ્વીકારા અને પછી ત્યાગના ઉપદેશ કરી. જેનું વત્તન એ પ્રમાણે નથી તેને ઉપદેશના અધિકાર આપવાની જૈનશાસન સાફ ના પાડે છે.
વ્યાખ્યાન સારૂં કે વખાણુ ?
જૈનશાસન ઉપદેશના અધિકાર કયારે આપે છે ? મનુષ્ય આરાધના કરે અને સંસ્કારવાળા થાય તાજ તેને જૈનશાસન ઉપદેશના અધિકાર આપે છે. ચેાથા આરાના આત્માએની સ્વભાવિક ગતિ એ હતી કે તેઓ પોતાનું કરીને પછી પારકાનું કરતા હતા. ભગવાન્ જિનેશ્વર મહારાજો,