________________
સાધુપદ
૧૪૩
“ બીજાને ક્યારે વીતરાગ મનાવું ” તેની ક઼ીકરમાં ન હતા; પહેલાં તેમણે પેાતાનું ધર વ્યવસ્થિત કર્યુ, પાતે વીતરાગપણું મેળવ્યું પછીજ તેએ ખીજાના કલ્યાણને માટે બહાર પડડ્યા હતા ! પાંચમા આરાના જીવાનુ` માનસજ એથી વિપરીત છે. પાંચમા આરાના આત્માઓનું માનસ ‘હું મર્ તે મરૂ'; પણ તને રાંડ કરૂ !” એવા પ્રકારનુ છે. એક વ્યક્તિ પૌષધ, પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના આદિ સઘળું કરે છે, પરિગ્રહ કરવામાં પણ તેવીજ વૃત્તિ છે, તેમાંએ જરા સકાચ થતા નથી. હવે બીજી વ્યક્તિ એવી છે કે જે સદાસ દ્યા પરિગ્રહમાં સકેચ રાખે છે ! પૂજાર્દિક કરતા નથી, તે પછી પ્રભાવનાની તે વાતજ ક્યાંથી હોય ? આટલું છતાં ઉપાશ્રયમાં બંને જણા આવ્યા હાય અને વ્યાખ્યાનમાં પરિગ્રહની વાત નીકળે તા તરત જ મીો માણસ પહેલા માણસને ઉપદેશ આપવા મડી જશેઃ “ જુએ સાંભળેા ! લેતા જાઓ । લેતા જાઓ, કઇંક તેા વ્યાખ્યાનમાંથી લેતા જામે ! જરા તા પરિગ્રહત્યાગની ભાવના ગ્રહણ કરી ! ’’ મેઢે આ શબ્દો હશે, પરંતુ મનમાં તે એમ થતું હશે કે હવે આ વાત ક્યારે પડતી મૂકાશે યા ક્યારે પૂરી થશે ! પરિગ્રહના દૂષણની વાત નીકળી કે તરત જ બીજાને ઉપદેશ આપવા મડી પડશે કે જોયું ભાઇ ! સાધુ થયા છતાં પશુ પરિગ્રહથી આ દશા આવી છે હાં ! માટે તમે ફલાણા ફલાણાના પચ્ચક્ખાણ કરો !'' પાતે જે ચીજ નથી કરતા તે ચીજનું વ્યાખ્યાન થતું હેાય તે ચીજની પ્રસંશા ચાલતી હોય ત્યારે હૃદયમાં કદી આનંદ થાય છે કે ? નહિ જ !! પરંતુ પાતે જે વસ્તુ આદરતા હોય તેના જ જે વખાણુ