________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૧૪૦
ઓળી કરી છે; છતાં આક્ત સમયે આપણા માઢામાંથી જ્યારે “ એ મારે, ” “ એ ખાપરે. ” એવા શબ્દો નીકળે છે, ત્યારે આપણી સ‘સારરસિકતા સાબિત થાય છે. નવપદની ઓળી કરવા છતાં સંસ્કાર નથી પડતા; એથી એમ ન સમજી લેશે કે એળી વગેરે કરવાવાળા કુટિલ માણસે છે. કહેવાના હેતુ એ છે કે નવપદની એળી કરવા છતાં એ સંસ્કાર નથી આવતા, તેા પછી જેણે એવા ધર્મારાધન કીધાં જ નથી તેને તે કહેવું જ શું ? આથી એમ પણ ન સમજી લેશે કે ધર્મારાધન નહિ કરવાવાળા પ્રશંસાપાત્ર છે. તેઓ તે કાળા કલેઢા જેવા છે. કાળું કલેદ્ધ, મસેાતાને નિહાળીને જો હસવા માંડે તે તેમાં કલેઢાનીજ મૂર્ખાઈ સમજજો ! મસેાતા ધેાવાશે, ધાવાયા પછી તે તે આપમેળે જરૂર ચાકખા થશે, પરંતુ કલેઢા સ્વભાવેજ કાળા છે તે ક્યારે ચાકખા થવાના હતા વારૂ ? જેનામાં સંસ્કાર નથી તેને તે ચલાવી લઈ શકાય છે. ગુરુ પાડ ગેાખવાના આપે છે, તે મેઢે કરવા માટે છે; છતાં જો એ પાઠ ગેાખ્યા છતાં માઢે ન થાય તે તેમાં છાત્રને દોષ નથી; પરંતુ જો છાત્ર પાઠ ન ગેાખે તેા એ છાત્રના દ્વેષ છે. તે જ પ્રમાણે જે ક્રિયાજ ન કરે તે દેષપાત્ર છે, પરંતુ ક્રિયા કર્યા છતાં સંસ્કાર ન પડે તેા તેથી ક્રિયા કરનાર દોષપાત્ર નથી. સંસ્કાર અને ક્રિયા અને જ નથી સેવતા તે કલેઢા છે. પરંતુ જ્યાં સ ંસ્કાર નથી પરંતુ ક્રિયા છે તે મસાતા છે. ક્રિયા ને સંસ્કારરહિતનું વ્યાજમી સ્થાન.
જેને સંસ્કાર નથી, જે ક્રિયાએ પણ નથી કરતા તેવા