________________
ઉપાધ્યાયપદ
પાલીતાણા,
૧૩૧
શું હોઈ શકે ? ગચ્છનું પાલન કરે કે જે શાસ્ત્રકારોએ કહે ધર્મ છે, તે છતાં દુને એ ગરછના પાલનને દેષપાત્ર ગણીને એને સંકુચિતવૃત્તિ માનીને નિદે છે; પરંતુ આવી નિંદાથી સત્યને માર્ગ કાંઈ બંધ થવા પામત નથી. ઘુવડને તિરસ્કાર છતાં સૂર્યને પ્રકાશ જેમ તેજવાળે રહી શકે છે તેજ પ્રમાણે દુર્જનની ટીકા છતાં ગચ્છાચાર પ્રકાશવાન રહી શકે છે અને તે રહેવો જોઈએ. વી છુડાને વિજય ! | ગચ્છાધિપતિની ગ૨છપાલનની ચિંતાને મિથ્યાવાદીઓ અને દુજીને દુનિયાદારીનું સ્વરૂપ આપે છે. શિષ્યસમૂહને તેઓ પુત્રસમુદાય સાથે સરખાવે છે. ધાર્મિક વાદવિવાદ એ સત્યસંશોધનનું સારામાં સારું સાધન છે તેને ઝઘડો કહે છે, અને ઉપાશ્રયને મફતીયું ઘર કહીને સાધુસંસ્થાને, આચાર્યને અને ઉપાધ્યાયને નિંદે છે; પરંતુ તેથી સત્પરૂષે કદી ગરછનું પાલન અથવા પિતાનું સાધુધર્મનું આરાધન રેકતા નથી, તે રોકી શકાતું નથી. દુને તેમના લાયક તેમનું કામ ભલે કર્યો જાય, પણ સજજનેએ તે પિતાના શાસને દર્શાવેલા માર્ગેજ ગતિ કરવાની છે. આટલું છતાં પિત્તલની લગડી સેનાના ભંડારમાં
હું સોનું છું” કહીને ન ઘુસી જાય તે ખાસ જોવાનું છે. દુર્જને જીતી ન જાય એની તે ઉપાધ્યાય અને અને આચાર્યે પુરેપુરી સંભાળ રાખવાની છે. દુને છત કેવી રીતે મેળવે છે તેને વિચાર કરે. ઉપાધ્યાય, આચાર્યો કે સદ્ધર્મના અનુયાયીઓ શાંત રહે છે, ચૂપ રહે છે, સત્યને