________________
૧૩૦
સિક્ર માહાત્મ્ય
તેવી જ મને માની લ્યેા !!” વિચાર કરી કે વેશ્યાના આ અ'વાદ કાણુ મંજુર રાખશે ? ગૃહસ્થનું પરિવારપણુ અને સાધુનુ પરિવારપણું એ એમાં શે। તફાવત છે તે સમજી લ્યા. સાધુનું પરિવારપણું એ સમ્યક્ત્વની રક્ષા માટે છે, આત્મહિત સાધવા માટે છે, ચારિત્રના સંરક્ષણ માટે છે અર્થાત્ સારવાર એ ઉપાદેયની રક્ષા માટે છે; ત્યારે ગૃહસ્થપરિવાર એ હેયની રક્ષા માટે છે. આથીજ સારવારની મહત્તા છે. શાસ્ત્ર કહે છે કે ઉપાધ્યાય અને આચાય ત્રીજેજ ભવે મેક્ષ પામે છે. તેમને ત્રીજ ભવે મેાક્ષની પ્રાપ્તિ શાથી થાય છે? એજ કારણથી કે તેઓ ધર્મ પૂર્વક ગચ્છનું પાલન કરે છે તેથી ! ઉપાધ્યાયને માનવાની આવશ્યકતા એટલીજ છે કે મે ક્ષમાગ ના પ્રયાણુ અર્થે જે સમુદાય સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રને આરાધી રહ્યો છે તે સાંધને ઉપાધ્યાય મદદ કરે છે. આજ કારણથી ઉપાધ્યાય ભગવાન નમસ્કરણીય છે. દુના સાધુપરવાર ને ગૃહસ્થપરિવાર સાથે સરખાવે તેથી આપણે ડરી જવાની જરૂર નથી. જગતમાં એક સદ્ગુણ એવેા નથી કે જેને દુનાએ દુષિત ન કર્યો હોય ! ભગવાન શ્રી જિનેશ્વરદેવની વીતરાગતા જેવી ખીજી મહાપવિત્ર સ્થિતિ નથી; પરંતુ છતાં ધ્રુજતા તે કહે છે કે વીતરાગતા ધારણ કરી સેવા કરી પરંતુ તેનું ફળ તે મેળવવાનુ` છે નહિ, તેા પછી એવા વીતરાગપણાની જરૂરજ શી છે ? ધ્રુજતાંએ વીતરાગતા જેવી પરમ સ્થિતિને દુષિત કરી છે; તે પછી તેઓ બીજા સદ્ગુણે ને દુષિત કરે એમાં તા આશ્ચય