________________
૧૦૬
સિદ્ધચક્ર માહાત્મ્ય
બધાજ ઉપરધી આચાર્યાંની મહત્તા કેટલી છે તેના ખ્યાલ સારી પેઠે આવી શકશે. શ્રીધર્મદાસગણુજી આ વિષય પરત્વે જણાવે છે કે આચાર્યાંજ પ્રવચન-શાસનને ધારણ કરનારા છે; અર્થાત્ આચાર્યાંનું સ્થાન કેવળીથી આગળ એટલા માટે છે કે તેએ પંચાચારની પવિત્રતા માન્ય રાખે, માન્ય રાખીને તે આચરણમાં ઉતારે અને જિજ્ઞાસા પ્રમાણે અન્યાને તેના ઉપદેશ પણ કરે ! એકલી પવિત્રતાને ખ્યાલમાં રાખીને કેવલી મહારાજા અને આચાર્ય મહારાજાની સરખામણી કરવાની નથી. જો એકલી પવિત્રતાજ લક્ષમાં રાખવાની હાય તાતા કેવળીજ આચાયની અત્રે આવી શકે છે; કારણકે કેવળી મહારાજાની પવિત્રતા આચાર્ય ભગવાનાની પવિત્રતા કરતાં અનેક ગણી, અરે અંનત ગણી વધારે છે. પવિત્રતાને નાની વસ્તુ માની નથી, તેને મૂળ સ્થંભ તરીકે રાખી છે; પરંતુ એકલી પવિત્રતાનેજ જોવાની નથી. એટલાજ માટે એ વચન છે કે,
વિમુદ્ધસિદ્ધતરેસનુન્નુત્તે. ” અર્થાત્ જગતના જીવાને જિનેશ્વર મહારાજાના નિર્મળ સિદ્ધાંતા જણાવવામાં હંમેશા તત્પર હાય. એકલી દેશના ન લેતાં જે પહેલા પંચાચારની પવિત્રતા લીધી છે તે જો ન લીધી હાત તા નાટકીયા અને ફ્રાનાગ્રાફ પણ આચાય થઈ જાત.
જૈનસિદ્ધાંતની અધિક વિશુદ્ધતા શામાં રહેલી છે તે જીએ. જૈસિદ્ધાંતાનો ઉપદેશ (૧) હિત સિવાય સ્વાનો ઉપદેશ જેમાં ન હેાય એવા હાવા જોઇએ, (૨) વળી તે ઉપદેશ સવજ્ઞ ભગવાનથીજ નિરૂપણ થયેલા એવા હાવા
66