________________
૧૦૪
સિદ્ધચક્ર માહામ્ય અર્થાત્ તેથી પણ એજ સ્પષ્ટ થાય છે કે શાસનને ચલાવનાર એ શાસનનું સંરક્ષણ કરનાર તે બીજા કે જ નહિ, પણ આચાર્ય ભગવાને જ છે. હવે એક વાત બીજી સમજે. આચાર્ય ભગવાને એટલે જૈનશાસન ચલાવનાર, જૈનશાસન શેભાવનાર અને જૈનશાસનના માલિક છે, એ વાત સે ટકા સાચી છે; પરંતુ એ માલિક એટલે દિલ્હીને ઔરંગઝેબ માનશે નહિ. બીજા પર હુકમ ચલાવ, આજ્ઞા કરવી, વાતે કરવી, વિચારે કરવા એ બધાનું નામ નથી કે જેનશાસનની માલિકી ! જૈનશાસન તે આચાર પર પહેલું ધ્યાન આપે છે. આચારકર્તવ્ય એ તે જનશાસનની જડ છે. ત્યારે હવે આચાર્યો એટલે શું તેને વિચાર કર જોઈએ આચાર્યની સ્થિતિ કેવી હેવી જોઈએ. “પાવાર વિરે” અર્થાત્ પાંચ આચારમાં જેની વિશુદ્ધ માન્યતા તેજ આચાર્યું છે, બીજા દર્શનના આચાર્યોને અને ધર્મોપદેશકને અહીં જરા સર
ખાવી જુઓ. એટલે જૈનશાસનનું આચાર્યપદ એ કેવું . મહા ભયાનકજગતની દષ્ટિએ અસિધારા વ્રત છે તે માલમ
પડશે. પંચાચાર પાળે તે આચાર્ય.
જે પાંચ આચારે પાળે તથા પળવે છે તે આચાર્ય છે. હવે આ પાંચ આચારે કયા કયા તે તપાસે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિલાસ એ પાંચેપાંચમાં પિતાની પવિત્રતા વિદ્યમાન છે એવું જે માને છે અને તે પ્રમાણે જે વર્તે છે તે આચાર્ય છે. આ પાંચે વસ્તુઓમાં જે પવિ.