________________
આચાય પદ
૧૦૩
એનું શું કારણ વાર્ ? એ ત્યાગનું કારણ એજ હતું કે શ્રીમલવાદીસૂરીશ્વરજીના ગુરુદેવની વિરાધના કરવી—અવજ્ઞા કરવી એ એકલી સૂરિજીની અવજ્ઞા ન હતી; પરંતુ તે તીથ કર મહારાજોની પણ્ અવજ્ઞા જ હતી, કારણ કે તીથ - કર મહારાજા દ્વારાજ એ કામ આચાર્ચીને સોંપાયેલું હતું. અર્થાત્ આચાર્ય મહારોની વિરાધના એ પશુ તીથકર મહારાજોની વિરાધના કર્યાં બરાબર જ છે ત્યારે હવે વિચાર કરો કે નવપદના ત્રીજા પઢે આચાય ' તું મહત્ત્વ કેટલું હોવું જોઇએ ?
6
એક રીતે તીથ કરથી પણ વધારે !
આચાર્ય ભગવાનની અવજ્ઞા એ તીર્થંકર મહારાજાની અવજ્ઞા છે એટલુ જ નહિ પણ તીર્થંકર અને આચાય એ એની અવજ્ઞા છે અને આચાર્યની આરાધનાદ્વારા પશુ તીથ કરપ પામી શકાય છે. આટલા જ માટે પચ૫૨મેષ્ઠીમાં શ્રી અરિહંત ભગવાનેાના સમાવડિયા તરીકે શ્રીઆચાર્ય ભગવાનેાને મૂક્યા છે. વાસ્તવિક રીતે જોઇએ તે આચાય ભગવાનના ઉપકાર તીથંકર દેવાથી પણ એક રીતે વધારે છે. હાલિક અને દેવશર્માના ઉદાહરણા ધ્યાનમાં રાખેા. એ અને આત્માએને ભગવાન શ્રી મહાવીરસ્વામીથી ફાયદા થયા ન હતા; પણુ ભગવાન શ્રી ગૌતમસ્વામીથી તેમને ફાયદો થયા હતા. આચાર્ય ગણધર ભગવાનાએ જે શાસ્ત્રો શુક્યાં છે તે આજે જગતને કામ લાગે છે અને ઉપયાગમાં આવે છે અને તેથી જ આજે પણ શાસ્ત્ર ચાલુ હોઇ તે મહિમાવતુ રહી શક્યું છે.